શોધખોળ કરો

બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસની ડરામણી કહાની.. પતિએ આપ્યા સિગારેટના ડામ..અસહ્ય અત્યાચાર..અપમાન..

Rajesh Khanna Dimple Kapadia Controversy: ડિમ્પલ કાપડિયાએ પોતે એક વખત ખુલાસો કર્યો હતો કે રાજેશ ખન્ના તેમના પર હાથ ઉપાડતા હતા અને તેમને સિગારેટના ડામ આપતા હતા.

Rajesh Khanna Controversy:બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પડદા પર જે ખ્યાતિ મેળવી હતી. તેમનું અંગત જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. કહેવાય છે કે એક સમયે તેણે તેની પત્ની અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને સિગારેટથી ડામ આપ્યા હતા.

ડૂબતી કારકિર્દીને કારણે રાજેશે દારૂ પીવાનું શરૂ કર્યું

આ વાત 1973ની છે. જ્યારે રાજેશ ખન્નાની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને તેમનું સ્ટારડમ ઘટી રહ્યું હતું. જે તે સહન ન કરી શક્યા. પોતાની કારકિર્દી બરબાદ થતી જોઈ રાજેશ ખન્ના પણ દારૂ અને સિગારેટની લતમાં ડૂબવા લાગ્યા. તે જ સમયે  ડિમ્પલ કાપડિયા તેના પતિને આ સ્થિતિમાં જોઈ શકતી નહોતી. ઘણી વખત તેણે અભિનેતાને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તે સફળ થઈ શકી નહીં.

ડિમ્પલ બંને દીકરીઓ સાથે ઘર છોડી ગઈ

એવું કહેવાય છે કે આ સમયે રાજેશ અને ડિમ્પલ વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હતા કે અભિનેતા તેની પત્ની પર હાથ ઉપાડવામાં જરાય શરમાતા નહોતા. પછી એક દિવસ ડિમ્પલ એટલી નારાજ થઈ ગઈ કે તેણે તેની બે દીકરીઓ સાથે ઘર છોડી દીધું. આ વાતનો ખુલાસો ખુદ ડિમ્પલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

રાજેશ ખન્ના ડિમ્પલને સિગારેટના ડામ આપતા હતા

એક અહેવાલ મુજબ ડિમ્પલે વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે રાજેશ ખન્ના તેમના જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે મને ઘણી વખત માર માર્યો હતો. એટલું જ નહીં, તેના મનમાં ગુસ્સો એ હદે હાવી થઈ ગયો હતો કે તે મને મારવાની સાથે સિગારેટથી ડામ પણ આપતા હતા.

ડિમ્પલ પહેલા આ હસીનાના દિવાના હતા એક્ટર

જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરતા પહેલા રાજેશ ખન્ના મોડલ અને એક્ટ્રેસ અંજુ મહેન્દ્રુના પ્રેમમાં હતા. બંને સાત વર્ષ સાથે રહ્યા હતા. ત્યારબાદ જ્યારે એક્ટરે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો એક્ટ્રેસે ના પાડી દીધી. કારણ કે તે સમયે તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતી હતી. આનાથી રાજેશ ખન્ના એકદમ ભાંગી પડ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી રાજેશ ડિમ્પલને મળ્યો અને બંનેએ લગ્ન કરી લીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

Embed widget