શોધખોળ કરો

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ

આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની ત્રીજી બેન્ચ આજે (16 ફેબ્રુઆરી) રાત્રે અમૃતસરના શ્રી ગુરુ રામ દાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરી હતી. યુએસ એરફોર્સના C-17A ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા લાવવામાં આવેલા આ બેચમાં કુલ 112 ભારતીયો હતા. આ પહેલાં શનિવારે રાત્રે 11:30 વાગ્યે 116 ભારતીયોની બીજી બેચ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યા 220 પર પહોંચી ગઈ છે.

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી બેચ ઈન્ડિયા પહોંચી છે.જેમાં 33 ગુજરાતીઓ સહિત 112 લોકો છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમૃતસરથી બે અલગ-અલગ ફ્લાઈટમાં ગુજરાતીઓને અમદાવાદ લવાશે. થોડીવારમાં આવનાર ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ચાર ગુજરાતીઓ રહેશે. તો પોણા બે વાગ્યાની ફ્લાઈટમાં અન્ય 29 લોકોને લવાશે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં ડીંગુચા ગામના ત્રણ વ્યકિતનો પણ સમાવેશ કરાયો છે. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને બંદોબસ્ત સાથે વતન મોકલાશે.

ત્રીજી ફ્લાઈટમાં ભારત પરત આવેલા ગુજરાતીઓ

મિહિર પરથીજી ઠાકોર - ગુજરાત
લુહાર પૂજા ધવલભાઈ - જામનગર
રાણા સપનાબેન ચેતનભાઈ - પાલજ ગાંધીનગર
રાણા ચેતનભાઈ ભરતસિંહ - પાંસર ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ - ગાંધીનગર
રાણા અક્ષરાજ ચેતનસિંહ - રાંધેજા
પટેલ નિત તુષારભાઈ - ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ - વડવાસા મહેસાણા
પટેલ ચિરાગ શૈલેષકુમાર - ઘુમાસાણ
પ્રજાપતિ અનિલ ભીખાભાઈ - વીલા
પ્રજાપતિ આરવ અનિલકુમાર - ગોઝારિયા
પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર - ગોઝારિયા
પટેલ રાજેશ બળદેવભાઈ - ઘુમાસાણ
પટેલ મંજુબેન રાજેશભાઈ - ભરુચ
પટેલ માહી રાજેશભાઈ - અમદાવાદ
પટેલ હરમીરાજેશકુમાર - અમદાવાદ
પટેલ હસમુખ રેવાભાઈ - ગુજરાત
રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
ચૌધરી અંશકુમાર સુરેશભાઈ - ગુજરાત
પટેલ પ્રાંશ જયેશકુમાર - ડીંગુચા
પટેલ જયેશકુમાર ભોળાભાઈ - ડીંગુચા
પટેલ હિરલબેન જયેશકુમાર - ડીંગુચા

અમેરિકાએ જે 112 લોકોને પરત મોકલ્યા છે તેમાં હરિયાણાના 44,ગુજરાતના 33, પંજાબના 31, યુપીના 2, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 1-1નો લોકોનો સમાવેશ થાય છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને આજે એરપોર્ટ પર લાવવામાં આવશે. બે અલગ અલગ ફલાઇટમાં લાવવામાં આવે તેવી શક્યતા છે. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન મોકલવામાં આવશે.                                                                                    

US Illegal Migrants: અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 8 ગુજરાતી સહિત 116 મુસાફરોને લઈને વિમાન અમૃતસર પહોંચ્યું

ટોપ સ્ટોરી

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

Embed widget