શોધખોળ કરો

Padma Awards 2026: અભિનેતા ધર્મેન્દ્ર સહિત આ 5 લોકોને મળશે પદ્મ વિભૂષણ પુરસ્કાર

Padma Awards 2026: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો 2026 ની જાહેરાત કરી છે અને વિજેતાઓની પ્રારંભિક યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં સાહિત્ય, કલા, રમતગમત, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર હસ્તીઓના નામનો સમાવેશ થાય છે.

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષે કુલ 131 હસ્તીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાંથી 13 વ્યક્તિઓને પદ્મ ભૂષણ અને 113 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થશે.

ધર્મેન્દ્ર સહિત પાંચ લોકોને પદ્મ વિભૂષણ મળશે

અભિનેતા ધર્મેન્દ્રને કલા માટે પદ્મ વિભૂષણ અને વી.એસ. અચ્યુતાનંદનને તેમના સામાજિક કાર્ય માટે મરણોત્તર એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત કેરળના કેટી થોમસને સામાજિક કાર્ય માટે પદ્મ વિભૂષણ અને પી. નારાયણનને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના એન. રાજમને કલા માટે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા.

પદ્મ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક દિવસે કરવામાં આવે છે
પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે. 1954 માં સ્થાપિત, આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કારો કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર કાર્યો, નાગરિક સેવા, વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના, તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ચિકિત્સકો અને વૈજ્ઞાનિકો સિવાય, સરકારી કર્મચારીઓ, જેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે, પદ્મ પુરસ્કારો માટે પાત્ર નથી.

ક્રિકેટ અને બોલિવૂડનો દબદબો

રમતગમત જગતમાંથી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma), મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અને હોકી સ્ટાર સવિતા પુનિયાને પદ્મ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે બોલિવૂડના પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા અલ્કા યાજ્ઞિક (Alka Yagnik) અને દિગ્ગજ અભિનેતા મમ્મુટી ને 'પદ્મ ભૂષણ' (Padma Bhushan) થી સન્માનિત કરવામાં આવશે. ઉદ્યોગપતિ ઉદય કોટક ને પણ પદ્મ ભૂષણ જાહેર કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget