શોધખોળ કરો

'બાલિકા વધૂ'ની આનંદી બ્રાઈડલ લુકમાં જોવા મળતા ફેન્સ થયા દિવાના

Avika Gor Bridal Look: 'બાલિકા વધૂ'માં આનંદીના બાળપણનું પાત્ર ભજવનાર અભિનેત્રી અવિકા ગોર છેલ્લા ઘણા દિવસોથી પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. . હાલમાં જ તેણે કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે.

Avika Gor Bridal Look:  'બાલિકા વધૂ'માં આનંદીના બાળપણનું પાત્ર ભજવનાર અભિનેત્રી અવિકા ગોર છેલ્લા ઘણા દિવસોથી પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે કેટલીક વધુ નવી તસવીરો શેર કરી છે જેમાં તે અત્યાર સુધીના લુક કરતા એકદમ અલગ દેખાઈ રહી છે. કારણ કે આ વખતે તે બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. અવિકાએ પર્પલ કલરના ડિઝાઈનર લહેંગામાં તસવીરો શેર કરી છે, તેનો ગેટઅપ જોઈને તમને તેના બાળપણનું પાત્ર આનંદી યાદ આવી જશે. કારણ કે અવિકા શોમાં આ રીતે તૈયાર થઈને જોવા મળતી હતી.

અવિકાએ કેમેરા સામે એકથી એક ચડીયાતા પોઝ આપ્યા હતા. તેના સેન્સિટિવ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે અવિકાએ આ ફોટોશૂટ વેડિંગ મેગેઝીન માટે કરાવ્યું છે. તેમણે જૂન 2022ના મેગેઝીનના કવર પેજની તસવીર પણ શેર કરી છે. માંગ ટીકા અને મોટા ઝુમકા તેના દેખાવને આકર્ષક બનાવી રહી છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અવિકા આ ​​દિવસોમાં નાગા ચૈતન્ય સાથે આગામી ફિલ્મ થેન્ક યુમાં વ્યસ્ત છે, જેમાં રાશિ ખન્ના પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. 

બાલિકા વધૂ'ની આનંદી બ્રાઈડલ લુકમાં જોવા મળતા ફેન્સ થયા દિવાના

સીરીયલ બાલિકા વધુ ફેમ અવિકા ગોર હવે ટીવી સિવાય દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ થેન્ક યુમાં વ્યસ્ત છે, જેમાં તે નાગા ચૈતન્ય સાથે જોવા મળશે. ફિલ્મ પ્રોજેક્ટ્સ ઉપરાંત, તે તેની નવી તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચતી પણ જોવા મળે છે.

સેક્રેડ ગેમ્સની આ એક્ટ્રેસનું 17 વર્ષની વયે થયું હતું યૌન શોષણ, હવે કર્યો ખુલાસો
Kubbra Sait: સેક્રેડ ગેમ્સ ફેમ કુબ્રા સૈત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં જરાય શરમાતી નથી. આ વખતે કુબ્રાએ પોતાના અંગત જીવન સાથે જોડાયેલો એક ખુલાસો કર્યો છે, જેના વિશે જાણીને તેના ફેન્સ ચોંકી ગયા છે. કુબ્રાએ પોતાના પુસ્તક ઓપન બુકમાં ખુલાસો કર્યો છે કે 17 વર્ષની ઉંમરે તેનું યૌન શોષણ થયું હતું. કુબ્રાએ પુસ્તકમાં જણાવ્યું છે કે ઘરમાં તેનું શોષણ થતું હતું, જેના વિશે તેણે થોડા વર્ષો પછી તેની માતાને જણાવ્યું હતું. તેના નજીકના કાકાએ તેની સાથે આવું કર્યું હતું.

કુબ્રાએ પોતાના પુસ્તકમાં આ દર્દનાક કિસ્સા વિશે જણાવ્યું છે. તેણે લખ્યું- જ્યારે તેનું શોષણ થયું ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. તે દરરોજ તેના પરિવાર સાથે બેંગ્લોરની એક રેસ્ટોરન્ટમાં જતી હતી. જ્યાં તે હોટલનો માલિક તેની અને તેના ભાઈની નજીક બની ગયો હતો. કુબ્રાએ વધુમાં જણાવ્યું કે આર્થિક તંગીમાં પણ તેણે તેની માતાની મદદ કરી હતી. ની માતાને મદદ કર્યા પછી તે વ્યક્તિએ તેનું યૌન શોષણ કરવાનું શરૂ કર્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget