uorfi javed: ઉર્ફી જાવેદે સ્ક્રૂમાંથી બનેલો ડ્રેસ પહેર્યો, યૂર્ઝસે કહ્યું, મેડમ કોઈને ઈજા ન પહોંચાડતા, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ખળભળાટ મચાવનાર ઉર્ફી જાવેદ ફરી એક વખત ધમાકો કર્યો છે. ઉર્ફીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે અજીબ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.
![uorfi javed: ઉર્ફી જાવેદે સ્ક્રૂમાંથી બનેલો ડ્રેસ પહેર્યો, યૂર્ઝસે કહ્યું, મેડમ કોઈને ઈજા ન પહોંચાડતા, જુઓ વીડિયો uorfi javed wore an outfit made of screws video uorfi javed: ઉર્ફી જાવેદે સ્ક્રૂમાંથી બનેલો ડ્રેસ પહેર્યો, યૂર્ઝસે કહ્યું, મેડમ કોઈને ઈજા ન પહોંચાડતા, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/07/22be42c82b885699587ae5b95a498d16169142671294578_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
uorfi javed Video: સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી ખળભળાટ મચાવનાર ઉર્ફી જાવેદ ફરી એક વખત ધમાકો કર્યો છે. ઉર્ફીનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તે અજીબ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ સ્ક્રૂથી બનેલો આઉટફિટ પહેર્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. એક યુઝરે લખ્યું- આ ઉર્ફી ફક્ત તમે જ કરી શકો છો. બીજાએ લખ્યું - મેડમ, કોઈને ઈજા ન પહોંચાડો. એક્ટ્રેસના વીડિયો પર કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. ઉર્ફી દરેક લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગે છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદ બ્લેક સ્ક્રૂનો બનેલો ડ્રેસ પહેરી જોવા મળી હતી. આ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો તેના આ બોલ્ડ લૂક પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા ચાહકોને ઉર્ફીનો આ બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદ ચર્ચામાં ના આવે તો જ નવાઈ. પોતાની વિચિત્ર સ્ટાઈલ માટે હંમેશા ઉર્ફી હંમેશા ચર્ચાનો વિષય બને જ છે. પોતાના બોલ્ડ અને હોટ આઉટફિટના કારણે એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદની બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસ દરરોજ નવા લૂક સાથે જોવા મળે છે. ઉર્ફીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)