શોધખોળ કરો

અરૂણાચલ પ્રદેશના ફાયર પીડિતોની Varun Dhawan અને નતાશા દલાલે કરી સહાય, જાણો કેટલા રૂપિયા આપ્યા

વરૂણ અને નતાશાએ અરુણાચલ પ્રદેશના તિરૂપ જિલ્લાના આગ પીડિતોને ઉદારતાથી 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તે જ સમયે, વરૂણ અને નતાશાની સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પોઝ આપતી તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

મુંબઈ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન આ દિવસોમાં પોતાની ટીમ સાથે અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ 'ભેડિયા' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે જ સમયે, તેની પત્ની નતાશા દલાલ પણ તેની સાથે ત્યાં સમય પસાર કરી રહી છે. આ બધાની વચ્ચે વરૂણ અને નતાશાએ અરુણાચલ પ્રદેશના તિરૂપ જિલ્લાના આગ પીડિતોને ઉદારતાથી 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તે જ સમયે, વરૂણ અને નતાશાની સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પોઝ આપતી તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરો તે સમયે લેવામાં આવી હતી જ્યારે કપલે તિરાપ જિલ્લામાં અગ્નિ દુર્ઘટનાના પીડિતોને રાહતનો ચેક સોંપ્યો હતો.

વરુણ અને નતાશાનો ફોટો ટ્વિટર પર શેર કરાયો છે

તમને જણાવી દઈએ કે, એક ટ્વિટર હેન્ડલ, ડેપ્રો ઝીરોએ નતાશા અને વરૂણની આ તસવીરો શેર કરી છે. નોંધપાત્ર વાત એ છે કે ગયા મહિને લોંગલીંગ ગામમાં લાગેલી આગ બાદ અનેક લોકો  પ્રભાવિત થયા હતા. કથિત રૂપે, ગામમાં બાંધવામાં આવેલા મકાનો આગને કારણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં 1 બાળક સહિત 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં.  આ અસરગ્રસ્તો માટે વરૂણ અને નતાશાએ રાહતની રકમ આપી છે. હેન્ડલ સાથે શેર કરેલી તસવીરોમાં ક્રિતી સનન, અભિષેક બેનર્જી, અમર કૌશિક અને ટીમ ભેડીયાના ઘણા લોકો પણ બેઠા અને વાત કરતા જોવા મળે છે.

વરૂણ અને નતાશાએ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં પોઝ આપ્યો

24 જાન્યુઆરી 2021 ના ​​રોજ લગ્નના બંધનમાં બંધાનાર વરૂણ અને નતાશાની જોડી ટ્રેડિશનલ આઉટફિટમાં અદભૂત જોવા મળી રહી છે અને બંને સ્મિત સાથે પોઝ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તેની ફિલ્મના શૂટિંગ દરમિયાન વરુણ ઘણા વખતથી પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અરુણાચલ પ્રદેશની સુંદર ખીણો અને ટેકરીઓની ઝલક શેર કરી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા વરુણે નતાશા અને અભિષેક સાથે બોટ રાઇડ લીધી હતી. તે સહેલગાહની તસ્વીરો પણ વરુણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે ચાહકોને ખૂબ પસંદ આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget