શોધખોળ કરો

દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રની તબિયત ગંભીર, વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા, ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. ગયા અઠવાડિયે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. ગયા અઠવાડિયે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા ઘણા દિવસોથી તેઓ ICU માં છે જેથી લોકો તેમને મળવા ન  પહોંચે.  જોકે, આજે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે પરિવારના કેટલાક સભ્યોની અવરજવર વધી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે તેમની તબિયત વધુ ખરાબ થયા બાદ ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં ટ્રીટમેન્ટનો રિસ્પોન્ડ આપી રહ્યા છે. જોકે, પરિવાર કે હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

હેમા માલિનીએ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું

અગાઉ, 3 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ આપ્યા હતા. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી અને પાપારાઝીને પૂછ્યું હતું, "બધું બરાબર છે?" તેમણે  ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પણ અપડેટ આપ્યું હતું. જ્યારે પાપારાઝીએ તેમને પૂછ્યું કે ધર્મેન્દ્રની તબિયક કેવી છે, ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને કહ્યું હતું- "સારી છે."

આ વર્ષે આંખની સર્જરી કરવામાં આવી હતી

નોંધનીય છે કે ધર્મેન્દ્રની આ વર્ષે એપ્રિલમાં આંખની સર્જરી થઈ હતી. તેમની એક આંખમાં ઝાંખી દ્રષ્ટિ હતી, જેના કારણે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી. તેમણે મોતિયાની સર્જરી પણ કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાંથી બહાર નીકળતાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં ધર્મેન્દ્રએ પાપારાઝીને કહ્યું હતું કે, "મારામાં  ઘણી તાકાત છે. 

બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર વર્કફ્રન્ટ

89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર અભિનયમાં ખૂબ એક્ટિવ રહે છે. તેઓ છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ "તેરી બાતો મેં ઐસા ઉલઝા જિયા" માં જોવા મળ્યા હતા. તેઓ આગામી  ફિલ્મ "21 " માં જોવા મળશે. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં તેઓ અમિતાભ બચ્ચનના દિકરીના દિકરા અગસ્ત્ય નંદા સાથે જોવા મળશે. આ ફિલ્મ 25  ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની પાસે "અપને 2" પણ પાઇપલાઇનમાં છે. 

ધર્મેન્દ્રએ તેમની કારકિર્દી દરમિયાન બલરાજ સાહની, રાજ કપૂર, સંજીવ કુમાર, અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે રણવીર સિંહ, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ જેવા આજની પેઢીના કલાકારો સાથે પણ ફિલ્મોમાં કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget