શોધખોળ કરો

Kashmir Files બાદ વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત, હવે બનશે Delhi Files

‘ધ કાશ્મીર ફાઇલ્સે’ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મની સફળતા બાદ  વિવેક અગ્નિહોત્રીએ હવે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની રેકોર્ડબ્રેક કમાણી વિશે તમે જાણતા જ હશો. ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ સિલ્વર સ્ક્રીન પર કાશ્મીરી પંડિતોની ક્રૂરતાની દર્દનાક કહાની રજૂ કરી હતી. નાના બજેટમાં બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સે’ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મની સફળતા બાદ  વિવેક અગ્નિહોત્રીએ હવે પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

 શું છે વિવેક અગ્નિહોત્રીનો નવો પ્રોજેક્ટ?

કાશ્મીર ફાઇલ્સ પછી વિવેક રંજન અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સ બનાવશે. વિવેક રંજન અગ્નિહોત્રીએ ટ્વિટ પર પોતાની નવી ફિલ્મનું ટાઇટલ આપ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું- હું તે તમામ લોકોનો આભાર માનું છું જેમણે કાશ્મીર ફાઇલ્સ બનાવી છે. છેલ્લા 4 વર્ષથી અમે પૂરી ઇમાનદારીથી મહેનત કરી છે. બની શકે છે મે તમારા TLને સ્પૈમ કર્યુ હશે પરંતુ કાશ્મીરી હિંદુઓ સાથે થયેલા નરસંહાર અને અન્યાય વિશે લોકોને જણાવવું ખૂબ જ જરૂરી છે. હવે મારી નવી ફિલ્મ પર કામ કરવાનો સમય આવી ગયો છે.

વિવેક અગ્નિહોત્રી 'દિલ્હી ફાઇલ્સ'માં શું બતાવશે?

આગામી ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીએ નવી ફિલ્મની જાહેરાત કરતી વખતે લખ્યું- #TheDelhiFiles. વિવેક અગ્નિહોત્રીના આ નવા પ્રોજેક્ટ વિશે જાણ્યા બાદ લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા જોયા પછી એવું લાગે છે કે તેઓ એ જાણવા માટે ઉત્સુક છે કે વિવેક અગ્નિહોત્રી દિલ્હી ફાઇલ્સમાં શું બતાવવા જઈ રહ્યા છે. ઘણા યુઝર્સ ધારણા કરી રહ્યા છે કે દિલ્હી ફાઇલ્સમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બતાવવામાં આવશે. તો કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવી છે. તાશ્કંદ ફાઇલ્સ, કાશ્મીર ફાઇલ્સ પછી હવે લોકો દિલ્હી ફાઇલ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે

હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”

Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ

AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
Embed widget