શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Esha Guptaએ ફરી એકવાર પોતાના બૉલ્ડ અવતારથી મચાવી ધમાલ, એક્ટ્રેસની કાતિલ અદાઓ જોઇ યૂઝર્સ ચોંક્યા......

તાજેતરમાં જ બૉબી દેઓલ સ્ટારર વેબસીરીઝ આશ્રમ 3 (Aashram 3) એક્ટિંગ કરનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખુબ જ હૉટ છે,

Esha Gupta Bold Video: બૉલીવુડ સ્ટાર ઇશા ગુપ્તાની ચર્ચા હાલમાં તમામ ફિલ્મી ચાહકોની વચ્ચે જોરશોરથી થવા લાગી છે. ઇશા ગુપ્તા છેલ્લા કેટલાય સમયથી બૉલીવુડમાં કામ કરી રહી છે, પરંતુ તાજેતરમાં તેને વેબસીરીઝ આશ્રમમાં દામદાર એક્ટિંગ કરીને બધાનું ધ્યાન ખેંચ્યુ છે. 

તાજેતરમાં જ બૉબી દેઓલ સ્ટારર વેબસીરીઝ આશ્રમ 3 (Aashram 3) એક્ટિંગ કરનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખુબ જ હૉટ છે, ઇશા એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે, તેને જોતા જ ચાહકોની આંખો ફાટી ગઇ હતી. આ વીડિયોમાં જોઇએ તો, બૉલીવુડની બૉલ્ડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બ્લૂ કલરનો બૉડીફિટ ડ્રેસ (Bodyfit) પહેરેલો છે, અને ફેન્સ કૉમેન્ટ બૉક્સ પર ફાયર ઇમૉજીનો વરસાદ કરી રહ્યાં છે. જુઓ ઇશા ગુપ્તાનો બૉલ્ડ લૂક વાળો વીડિયો.... 

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ઇશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2' થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જેમાં તેના અપૉઝિટ ઇમરાન હાશમી દેખાયો હતો. આ ઉપરાંત ઇશા ગુપ્તાએ બાદશાહો, ટોટલ ધમાલ, રાજ 3, કમાન્ડો 2, રૂસ્તમ જેવી કેટલીક મોટી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. ઇશા ગુપ્તાએ તાજેતરમાં જ ઓટીટી પર પોતાના શાનદાર અભિનયનુ પ્રદર્શન બતાવ્યુ છે. બૉબી દેઓલની હિટ વેબ સીરીઝ 'આશ્રમ 3'માં ઇશા ગુપ્તા જોવા મળી છે. 

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

View this post on Instagram
 
A post shared by Esha Gupta (@egupta)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget