
સોનાક્ષીનું સલમાન સાથે નહીં પણ આ મુસ્લિમ એક્ટર સાથે હતું અફેર, અચાનક બંનેનાં લગ્નની તસવીરો કેમ થઈ વાયરલ ?
દબંગ સીરીઝમં દેખાઇ ચૂકેલી સલમાન અને સોનાક્ષીની જોડીને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.

મુંબઇઃ દેર આયે દુરસ્ત આયે.... સલમાન ખાને (Salman Khan) કરી લીધા લગ્ન! સલમાન ખાન (Salman Khan) ને મળી ગઇ તેની દુલ્હનિયાં! અને સલમાન ખાનની દુલ્હનિયા તે જ છે તે બૉલીવુડમાં સલમાનની જ લઇને આવ્યો હતો. ફોર્મટ સૂટમાં સલમાન પણ ખુબ સારો દેખાઇ રહ્યો. તો સાથે જ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)નુ પણ શું કહેવુ. હાથોમાં લાલ બંગડીઓ, લાલ સાડી, માંગમાં લાલ સિંદૂર અને ચહેરે પર ગજબની સ્માઇલ, સોનાક્ષી અને સલમાનની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ છવાઇ ગઇ છે, અને જે પણ આ તસવીરને જુએ છે તે જોતા જ ચોંકી જાય છે.
રોકાઇ જાઓ... તમે કંઇપણ વિચારો તે પહેલા અમે તમને આ તસવીરોની સચ્ચાઇ બતાવી દઇએ છીએ. સોશ્યલ મીડિયા પર છવાયેલી આ તસવીરને લઇને ફેન્સ દંગ થઇ ગયા છે. પરંતુ સત્ય એ છે કે આ તસવીર એકદમ નકલી છે. ના તો બજરંગી ભાઇજાનના લગ્ન થયા છે અને ના સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) બની છે તેની દુલ્હનિયા. પરંતુ આ એકદમ નકલી તસવીર ફોટોશોપ કરીને બનાવવામાં આવી છે. જેમાં કોઇ બીજાની તસવીર પર સલમાન અને સોનાક્ષીનો ચહેરો લગાવી દેવાયો છે.
દબંગ સીરીઝમં દેખાઇ ચૂકેલી સલમાન અને સોનાક્ષીની જોડીને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, દબંગથી જ સોનાક્ષીને બૉલીવુડમાં લાવનારો સલમાન જ છે. સોનાક્ષીએ રજ્જોની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મથી સોનાક્ષી હિટ થઇ ગઇ હતી, બાદમાં સોનાક્ષી દબંગની દરેક સીરીઝમાં જોવા મળી હતી.
વળી, વાત કરીએ સલમાન ખાન અને સોનાક્ષી (Salman and Sonakshi)ની લવ લાઇફની તો સલમાનનુ નામ યુલિયા વન્તુર સાથે જોડાતુ રહ્યુ છે. જોકે સલમાન ખાને પોતાના કોઇપણ જાતના રિલેશનને ઓફિશિયલ નથી કર્યુ. વળી, સોનાક્ષીની બહુ જલ્દી લગ્નની ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સોહેલ ખાનની પત્નીના ભાઇ બંટી સચદેવને ડેટ કરી રહી છે, અને બહુ જલદી બન્ને લગ્ન પણ કરવામાં છે.
રિપોર્ટ અનુસાર, ખાસ વાત છે કે, સોનાક્ષી સિન્હાનુ આ પહેલા નૉટબુક સ્ટાર એક્ટર ઝાહીર ઇકબાલ સાથે અફેર ચાલતુ હતુ. ઝાહીર અને સોનાક્ષી બન્નેની કેરિયર સલમાન સાથે જ શરૂ થઇ હતી. આ પછી સોનાક્ષીએ બૉલીવુડમાં રાવડી રાઠૌર, સન ઓફ સરદાર, દબંગ 2, હૉલીડે, લૂટેરે સહિતની બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
