શોધખોળ કરો

મલાઇકા અરોરા ક્યારે કરી રહી છે લગ્ન? એકટ્રેસે વેડિંગ પ્લાન પણ તોડ્યું મૌન, જાણો લાઇવ શો દરમિયાન શું કર્યો ખુલાસો

બોલિવૂડ ડિવા મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર સૌથી ફેમસ સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તેઓ સોશિયલ મીડિયા પર તેમજ જાહેરમાં તેમની કેમિસ્ટ્રીની ઝલક શેર કરવામાં શરમાતા નથી,

Malaika Arora On Her Wedding Plan: મલાઈકા અરોરા અને અરબાઝ ખાન છૂટાછેડા બાદ બંનેએ મૂવ ઓન કરી લીધું છે.  અરબાઝે તાજેતરમાં જ સેલેબ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે, જ્યારે મલાઈકા પણ અર્જુન કપૂરને 6-7 વર્ષથી ડેટ કરી રહી છે. જો કે મલાઈકા અને અર્જુનના બ્રેકઅપની અફવાઓ સતત ફેલાઈ રહી છે, પરંતુ આ દંપતી હંમેશા તેમની કેમિસ્ટ્રી સાથે આ અફવાઓનું ખંડન કરે છે. તાજેતરમાં મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે તેના લગ્નનો શું પ્લાન  છે.  તો  અભિનેત્રીએ આના પર શું જવાબ આપ્યો છે.

મલાઈકા અરોરાએ પોતાના લગ્નના આયોજન પર મૌન તોડ્યું

ખરેખર, મલાઈકા અરોરાએ તેના પુત્ર અરહાન ખાનના પોડકાસ્ટ ડમ્બ બિરયાનીના લેટેસ્ટ એપિસોડમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. રેપિડ-ફાયર રાઉન્ડ દરમિયાન, અરહાને તેની માતાને તેના લગ્નના આયોજન વિશે એક પ્રશ્ન પૂછ્યો. અરહાને મલાઈકાને પૂછ્યું હતું કે તે કઈ તારીખ, સ્થળ અને વ્યક્તિ સાથે લગ્ન કરશે? આના પર મલાઈકાએ કહ્યું હતું કે તે અત્યારે આ સવાલોના જવાબ આપી શકતી નથી અને તેણે તેના બદલે મરચા ખાવાનું પસંદ કર્યું છે. તેણીએ વધુમાં કહ્યું કે તે હાલ તે  શ્રેષ્ઠ જીવન જીવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વર્ષોથી રિલેશનશિપમાં છે

બોલિવૂડ ડિવા મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર સૌથી ફેમસ સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તેઓ સોશિયલ મીડિયા પર તેમજ જાહેરમાં તેમની કેમિસ્ટ્રીની ઝલક શેર કરવામાં શરમાતા નથી, પરંતુ જ્યારે પણ તેમને તેમના લગ્નના આયોજન વિશે પૂછવામાં આવે છે, ત્યારે મલાઈકા અને અર્જુન બંને મૌન રહેવાનું જ પસંદ કરે છે.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 2017માં છૂટાછેડા લીધા હતા

નોંધનિય છે કે, 19 વર્ષ સુધી લગ્ન કર્યા બાદ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના 2017માં છૂટાછેડા થઈ ગયા હતા. દંપતીએ 2002 માં તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો હતો. . છૂટાછેડા પછી પણ બંને એકબીજાના સારા મિત્રો છે. તાજેતરમાં મલાઈકા પણ અરબાઝ અને તેની બીજી પત્ની શુરા સાથે ડિનર ડેટ પર જોવા મળી હતી.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વર્ક ફ્રન્ટ

અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા રોહિત શેટ્ટીની કોપ્સ યુનિવર્સ ફિલ્મ 'સિંઘમ અગેન'માં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને અન્ય ઘણા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મલાઈકા અરોરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ અરશદ વારસી અને ફરાહ ખાન સાથે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા સિઝન 11માં જજ તરીકે જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget