શોધખોળ કરો

શું આ નાતાલ બોલીવુડ માટે નસીબદાર રહેશે?, અગાઉ આ ફિલ્મોએ નાતાલના તહેવાર પર મચાવી હતી ધૂમ 

Christmas: જયારે પણ કોઈ ફિલ્મ કોઈ ખાસ દિવસે રિલીઝ થાય છે ત્યારે દર્શકોમાં તેને જોવાનો ક્રેઝ વધી જાય છે. આજે અમે તમારા માટે ક્રિસમસ પર રીલીઝ થયેલી તે ફિલ્મોની યાદી લાવ્યા છીએ જેણે જંગી કમાણી કરી હતી. 

શું આ નાતાલ બોલીવુડ માટે નસીબદાર રહેશે?, અગાઉ આ ફિલ્મોએ નાતાલના તહેવાર પર મચાવી હતી ધૂમ 

Christmas 2022: જયારે પણ કોઈ ફિલ્મ કોઈ ખાસ દિવસે રિલીઝ થાય છે ત્યારે દર્શકોમાં તેને જોવાનો ક્રેઝ વધી જાય છે. આજે અમે તમારા માટે ક્રિસમસ પર રીલીઝ થયેલી તે ફિલ્મોની યાદી લાવ્યા છીએ જેણે જંગી કમાણી કરી હતી. 

1. Ghajini

આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગજની' બધાને જ યાદ હશે. આ ફિલ્મે ઘણા દિવસો સુધી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ વર્ષ 2008માં ક્રિસમસના તહેવાર પર રિલીઝ થઈ હતી.  તેણે લગભગ 232 કરોડનો બિઝનેસ કરી તે વર્ષની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી.

2.PK

આમિર ખાનની જ બીજી ફિલ્મ 'પીકે' પણ ક્રિસમસના તહેવાર પર, PK 19 ડિસેમ્બર 2014ના રોજ રીલિઝ થઈ હતી. જે અભિનેતાના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 854 કરોડની કમાણી કરી હતી. સાથે જ તેના સંગીતને પણ લોકોએ ખુબ પસંદ કર્યું હતું.

3.Bajirao Mastani

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' પણ વર્ષ 2015માં ક્રિસમસ નજીક રિલીઝ થઈ હતી. જેમાં અભિનેતાના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મે 356.2 કરોડની કમાણી કરી હતી.

4.Simba

રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' પણ આ લિસ્ટમાં સામેલ છે. જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડ રૂપિયાથી વધુ હતું.

5.3 Idiots

આ લિસ્ટમાં આમિર ખાનની આ ત્રીજી ફિલ્મ  છે. ફિલ્મ '3 ઈડિયટ્સ' પણ 25 ડિસેમ્બર 2009ના રોજ રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક 4.60 અબજની કમાણી કરી હતી.

6.Dabangg 2 
સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની સુપરહિટ ફિલ્મ 'દબંગ 2' પણ વર્ષ 2012માં ક્રિસમસ પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 2.65 અબજની કમાણી કરી હતી.

7.83
રણવીર સિંહની ફિલ્મ '83' પણ ક્રિસમસ પર રિલીઝ થઇ હતી. જેણે 193.73 કરોડની કમાણી કરી હતી. 

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget