મુંબઈઃ જ્હાનવી કપૂર તેના પિતા બોની કપૂરની લાડલી છે. બોની કપૂર તેની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે. પરંતુ જ્હાનવી કપૂરની એક લત તેના પિતા માટે પરેશાની બની ગઈ છે. તેનો ખુલાસો જ્હાનવી કપૂર અને બોની કપૂરની વચ્ચે થયેલ ચેટથી થયો છે.
2/3
જ્હાનવીએ આ મેસેજના જવાબમાં પિતા બોની કપૂરને ઇમોજી મોકલી છે. તમને જણાવીએ કે, જ્હાનવી કપૂર હાલમાં બ્રિટનમાં વેકેશન માણી રહી છે. જ્હાનવીએ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની તેસવરી શેર કરી છે.
3/3
જ્હાનવી કપૂરે પિતાની સાથે થયેલ આ વોટ્સએપ ચેટ શેર કરી છે. આ ચેટમાં બોની કપૂરે દીકરી જ્હાનવીને અખબારના એક ન્યૂઝનું કટિંગ મોકલ્યું છે. આ ન્યૂઝમાં લખ્યું છે, શું તમને એક્સરસાઈ કરવાની લત છે. અહેવાલમાં લખ્યું હતું કે, સ્ટડી અનુસાર તમારા ફિટનેસ ગોલ સુધી પહોંચવા માટે વધારે કસરત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.