શોધખોળ કરો

Box office પર વર્ષનો સૌથી મોટો રેકોર્ડ, બાગી-2એ પ્રથમ દિવસે કરી આટલી કમાણી

1/5
વર્ષ 2018ની ટોપ ઓપનર ફિલ્મની વાત કરીએ તો બાગી-2એ 25.10 કરોડ રૂપિયા, પદ્માવતે 24 કરોડ રૂપિયા, પેડમેને 10.26 કરોડ રૂપિયા, રેડે 10.04 કરોડ રૂપિયા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 6.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2/5
 ટાઈગર ઝિંદા હૈ અને બાગી 2એ પોતાના પ્રથમ દિવસના કલેક્શને એ વાતને સાબિત કરી દીધી છે કે જોરદાર એક્શન, મસાલ એન્ટરટેનર ફિલ્મોનો ક્રેઝ બોલિવૂડમાંથી ક્યારેય ઓછું નહીં થાય. આ પ્રકારની ફિલ્મો હિન્દી સિનેમામાં પહેલા પણ હિટ રહી છે અને આજે પણ દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ રહે છે.

3/5
 તેમણે ટ્વિટર પર લખ્યું કે, બોક્સ ઓફિસ પર બાગી 2ની શાનદાર શરૂઆત, વર્ષ 2018ની સૌથી મોટી ઓપનર બનીને સામે આવી છે. કલેક્શન અંદાજિત આંકડાને પણ પાર કરી ગયા છે. પદ્વાવતના પ્રથમ દિવસના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. શુક્રવારે દેશભરમાં ફિલ્મ બાગી 2એ 25.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4/5
ટાઈગર શ્રોફની બાગી-2ના પ્રથમ દિવસની કમાણીનો આંકડો શેર કરતાં ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેને ખૂબ શાનદાર ગણાવ્યા હતા. તેણે એક પછી એક ટ્વિટ કરીને ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

5/5
નવી દિલ્હીઃ સલમાન ખાન, અક્ષય કુમાર અને ઋતિક રોશન બાદ ટાઈગર શ્રોફ બોલિવૂડના મોટા એક્શન હીરો સાબિત થઈ રહ્યા છે. આ શુક્રવારે રિલીઝ થયેલ ફિલ્મ બાગી-2ને બોલિવૂડ ફેન્સનો ધમાકેદાર રિન્સપોન્સ મળ્યો છે. દર્શકોનો આટલો પ્રેમ તો સૌથી ચર્ચિત અને વિવાદિત ફિલ્મ પદ્માવતને પણ નથી મળ્યો. ટાઈગર શ્રોફ અને દિશા પટાની સ્ટારર બાગી-2એ પ્રથમ દિવસે 25 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી વર્ષ 2018ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget