શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શાહરૂખની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને 20 વર્ષ પૂર્ણ થવા પર મુંબઈમાં ભવ્ય પાર્ટીનું આયોજન, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230729/kkhh1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16231135/DppFupCUUAAvznA.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/11
![‘કુછ કુછ હોતા હૈ’ફિલ્મે ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટ(શાહરુખ) બેસ્ટ એક્ટ્રેસ (કાજોલ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (રાની) બેસ્ટ ડાયરેક્ટર(કરણ જોહર) સહિત 8 એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230800/kkhh8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘કુછ કુછ હોતા હૈ’ફિલ્મે ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટ(શાહરુખ) બેસ્ટ એક્ટ્રેસ (કાજોલ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (રાની) બેસ્ટ ડાયરેક્ટર(કરણ જોહર) સહિત 8 એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.
3/11
![‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં આ ત્રણેય સિતારાઓની કેમિસ્ટ્રીને લોકોએ ખૂબ પંસદ કરી હતી. આજે પણ ઘણા ફેન્સ આ ફિલ્મને પોતાની મનપંસદ ફિલ્મ ગણાવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230755/kkhh7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં આ ત્રણેય સિતારાઓની કેમિસ્ટ્રીને લોકોએ ખૂબ પંસદ કરી હતી. આજે પણ ઘણા ફેન્સ આ ફિલ્મને પોતાની મનપંસદ ફિલ્મ ગણાવે છે.
4/11
![ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય પાર્ટીમાં કાજોલ, શાહરુખ અને રાની મુખર્જીએ એક સાથે તસવીરો પડાવી હતી અને એકબીજા સાથે મસ્તી કરતા નજર આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230751/kkhh6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય પાર્ટીમાં કાજોલ, શાહરુખ અને રાની મુખર્જીએ એક સાથે તસવીરો પડાવી હતી અને એકબીજા સાથે મસ્તી કરતા નજર આવ્યા હતા.
5/11
![મુંબઈ: વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ખાસ અવસર પર ફિલ્મના નિર્દેશક કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તિઓ પહોંચી હતી. પરંતુ આ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત તો આ હતી કે શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીનું એક સાથે સ્ટેજ પર હોવું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230746/kkhh5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: વર્ષ 1998માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ ખાસ અવસર પર ફિલ્મના નિર્દેશક કરણ જોહરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક મોટી મોટી હસ્તિઓ પહોંચી હતી. પરંતુ આ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત તો આ હતી કે શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીનું એક સાથે સ્ટેજ પર હોવું.
6/11
![ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય પાર્ટીમાં કાજોલ, શાહરુખ અને રાની મુખર્જીએ એક સાથે તસવીરો પડાવી હતી અને એકબીજા સાથે મસ્તી કરતા નજર આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230741/kkhh4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય પાર્ટીમાં કાજોલ, શાહરુખ અને રાની મુખર્જીએ એક સાથે તસવીરો પડાવી હતી અને એકબીજા સાથે મસ્તી કરતા નજર આવ્યા હતા.
7/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230737/kkhh3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230733/kkhh2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230729/kkhh1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/11
![જ્હાનવી કપૂર અને ઇશાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230724/DpovT-YWwAAtrfU.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્હાનવી કપૂર અને ઇશાન
11/11
![કરિના કપૂર ખાન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/16230719/Dpo0FrEXgAA9ep_.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિના કપૂર ખાન
Published at : 16 Oct 2018 11:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)