શોધખોળ કરો

સલમાન ખાનના ગીત પર આ ‘દેશી કપલે’ કર્યો ડાન્સ, વીડિયો થયો VIRAL

સોશિયલ મીડિયા પર ભૈયાજી નામનાં અકાઉન્ટ પરથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે જે વાયુવેગે વાયરલ થઇ ગયો છે.

નવી દિલ્હીઃ સલમાન ખાન અને ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં ગીતો અત્યાર સુધી સાંભળવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ ફિલ્મના ગીત ‘દિલ દીવાના.....’ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. તેમણે આ ગીતને પોતાના અંદાજમાં પરફોર્મ કર્યા. લોકો તેના આ પરફોર્મન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને પણ તેમના ડાન્સના ખૂબ વખાણ કર્યા.રવિના ટંડને આ વીડિયોને રીટ્વીટ કરતાં લખ્યું કે, 'આજનાં દિવસે જોયલો સૌથી સ્વિટ વીડિયો છે આ.. હાહાહા..' સોશિયલ મીડિયા પર ભૈયાજી નામનાં અકાઉન્ટ પરથી આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે જે વાયુવેગે વાયરલ થઇ ગયો છે. આ વીડિયોમાં કપલ 'મેને પ્યાર કિયા' ફિલ્મનાં 'દિલ દિવાના..' સોન્ગ પર ડાન્સ કરતાં નજર આવે છે. એટલું જ નહીં આ જોડીએ કપડાં પણ કંઇક આ સોન્ગમાં સલમાન ભાગ્યશ્રીએ પહેર્યા હતાં તેવાં જ પહેર્યા છે. બંને પીળા રંગનાં કપડાંમાં નજર આવે છે. લોકો પણ આ વીડિયોનાં દિલથી વખાણ કરી રહ્યાં છે. સલમાન ખાનના ગીત પર આ ‘દેશી કપલે’ કર્યો ડાન્સ, વીડિયો થયો VIRAL સલમાન ખાનના ગીત પર આ ‘દેશી કપલે’ કર્યો ડાન્સ, વીડિયો થયો VIRAL સલમાન ખાનની વાત કરીએ તો હાલમાં તે તેની અપકમિંગ ફિલ્મ 'દબંગ-3'નાં શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે જ્યારે આ ફિલ્મ 20 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Porbandar Rain: ભ્રષ્ટાચારનું ગાબડુ, સિઝનના પ્રથમ વરસાદમાં જ બાપોદરા સરોવરની પાર તુટી, 15 લાખના ખર્ચે થયુ હતુ તૈયાર

Mehsana Rain: ભારે વરસાદથી કડી જળબંબાકાર, સવા 5 ઇંચ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસ્યા, શેરી-મહોલ્લામાં પાણી-પાણી...

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો

Embed widget