શોધખોળ કરો
Crime Patrolના આ અભિનેતા પોતાને મારી દીધી ગોળી, જાણો કેમ કરી આત્મહત્યા
1/4

જે પછી તેણે પોતાની બંદૂક કાઢીને પોતાની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. તેની પત્ની બે દિકરીઓ અને અન્ય પરિવારજનો આઘાતમાં છે અને તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. જે પછી પોલીસે આવીને કમલેશને મૃત જાહેર કર્યો હતો.
2/4

અહેવાલોનું માનીએ તો કમલેશ સંજીવની નગરમાં હતો અને તેની સાથે સાળી અંજનિ ચતુર્વેદી હાજર હતી. થોડા દિવસો પહેલા અંજનિએ તેની દિકરીના લગ્ન કરાવ્યા ત્યારે કમલેશને આમંત્રણ આપ્યું નહોતું. કમલેશ આ વાતથી દુખી હતો કે તેને લગ્નમાં કેમ ન બોલાવ્યો. આથી તેણે દારૂ પીને હોબાળો પણ કર્યો હતો.
Published at : 14 Dec 2016 10:13 AM (IST)
View More






















