શોધખોળ કરો
‘તારક મહેતા…’ની દયાબેને દીકરીની પહેલી તસવીર કરી શેર તો ફેન્સે કરી આવી કોમેન્ટ્સ....
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071656/1-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આ ઉપરાંત દિશા બોલીવૂડમાં પણ કામ કરી ચૂકી છે. તે ‘દેવદાસ’ અને ‘જોધા-અકબર’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071715/6-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત દિશા બોલીવૂડમાં પણ કામ કરી ચૂકી છે. તે ‘દેવદાસ’ અને ‘જોધા-અકબર’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે.
2/6
![વર્ષ 2015માં દિશાએ સીએ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા ‘સીઆઈડી’ અને ‘ખીચડી’ જેવા પોપ્યુલસ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જોકે, દિશા ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’થી ઘર-ઘરમાં જાણીતી થઈ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071712/5-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 2015માં દિશાએ સીએ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા ‘સીઆઈડી’ અને ‘ખીચડી’ જેવા પોપ્યુલસ શોનો પણ ભાગ રહી ચૂકી છે. જોકે, દિશા ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’થી ઘર-ઘરમાં જાણીતી થઈ.
3/6
![કેટલાક દિવસો પહેલા પણ દિશા વાકણી દીકરી અને પરિવાર સાથે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ હતી. એ દરમિયાન પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી હતી, જે ઘણી વાયરલ થઈ હતી. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું, ઈશ્વાર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071708/4-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટલાક દિવસો પહેલા પણ દિશા વાકણી દીકરી અને પરિવાર સાથે તિરુપતિ બાલાજી દર્શન કરવા ગઈ હતી. એ દરમિયાન પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી હતી, જે ઘણી વાયરલ થઈ હતી. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું, ઈશ્વાર અમારા બાળકને આશીર્વાદ આપે અને તેને દરેક સંકટથી બચાવે.
4/6
![તસવીર શેર કરતા દીશાએ કેપ્શનમાં લખ્યું છે, વર્લ્ડ. દિશાની દીકરીની પહેલી તસવીર સામે આવ્યા બાદ ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. તે સાથે જ લોકોએ શોમાં પાછા ફરવાની વાત પણ કહી. હકીકતમાં દિશા દીકરીના જન્મ સમયથી જ શોથી દૂર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071704/3-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર શેર કરતા દીશાએ કેપ્શનમાં લખ્યું છે, વર્લ્ડ. દિશાની દીકરીની પહેલી તસવીર સામે આવ્યા બાદ ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. તે સાથે જ લોકોએ શોમાં પાછા ફરવાની વાત પણ કહી. હકીકતમાં દિશા દીકરીના જન્મ સમયથી જ શોથી દૂર છે.
5/6
![દિશા વાકાણીની દીકરી હવે સાત મહિનાની થઈ ગઈ છે અને તેનું નામ સ્તુતિ છે. વિતેલા વર્ષે 30 નવેમ્બરના રોજ દિશા વાકાણી માતા બની હતી. દિશાએ દીકરીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે જ પોતાના મંદિરના દર્શનની તસવીર પણ શેર કરી છે, જ્યાં તે હાલમાં જ દીકરી અને પરિવાર સાથે આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071700/2-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિશા વાકાણીની દીકરી હવે સાત મહિનાની થઈ ગઈ છે અને તેનું નામ સ્તુતિ છે. વિતેલા વર્ષે 30 નવેમ્બરના રોજ દિશા વાકાણી માતા બની હતી. દિશાએ દીકરીની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને સાથે જ પોતાના મંદિરના દર્શનની તસવીર પણ શેર કરી છે, જ્યાં તે હાલમાં જ દીકરી અને પરિવાર સાથે આવી હતી.
6/6
![મુંબઈઃ નાના પડ઼દાની હિટ સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન ગડાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતી થયેલ દિશા વાકાણી હાલમાં ઘણાં સમયથી સીરિયલમાંથી ગાયબ છે. કારણ કે તે પોતાની દીકરીની સંભાળમાં વ્યસ્ત છે. દિશાએ પ્રથમ વખત પોતાની દીકરીની તસવીર વિશ્વની સામે લાવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/25071656/1-dayaben-of-tarak-mehta-share-first-picture-of-the-daughter.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ નાના પડ઼દાની હિટ સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન ગડાની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતી થયેલ દિશા વાકાણી હાલમાં ઘણાં સમયથી સીરિયલમાંથી ગાયબ છે. કારણ કે તે પોતાની દીકરીની સંભાળમાં વ્યસ્ત છે. દિશાએ પ્રથમ વખત પોતાની દીકરીની તસવીર વિશ્વની સામે લાવી છે.
Published at : 25 Jun 2018 07:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)