શોધખોળ કરો
દીપિકાએ લગ્ન કરતાં જ ટોચના આ ડિરેક્ટરની ફિલ્મમાંથી દૂર કરાઈ, જાણો તેના બદલે કોને લેવાઈ?
1/5

સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ કામ કરવાના હતા તેવી ચર્ચા હતી, પરંતુ હવે આ ફિલ્મમાંથી દીપિકાને દુર કરાઇ છે અને તેની જગ્યાએ અનુષ્કાને આ ફિલ્મની ઓફર થઈ હોવાની ચર્ચા છે.
2/5

બૉલીવુડમાં સલમાન અને શાહરૂખ ખાનના ફેન ફૉલોવિંગ સૌથી વધુ છે, અને જો બન્ને સાથે આવે તો શુ થાય તેની બધાને ખબર છે. ખરેખરમાં ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભંસાળી બન્નેને સાથે લઇને એક મુવી બનાવી રહ્યાં છે, અને આ ફિલ્મમાં દીપિકાનું નામ હોવા છતાં હવે તેનું પત્તુ કપાઇ ગયુ છે.
Published at : 04 Dec 2018 10:47 AM (IST)
Tags :
Deepika PadukoneView More




















