શોધખોળ કરો

દીપિકા પાદુકોણએ રણવીર સિંહના પરિવાર વિશે વાત કરતા કર્યાં આ ખુલાસો, જાણો એક્ટ્રેસે શું કહ્યું?

Deepika Padukone On Ranveer Singh:: દીપિકા પાદુકોણની ફિલ્મ ગેહરાઇયાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Deepika Padukone On Ranveer Singh:દીપિકા પાદુકોણની ફિલ્મ ગેહરાઇયાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગેહરૈયાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા લીડ રોલમાં જોવા મળશે. હાલ  દિવસોમાં દીપિકા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકાની સાથે તેનો પતિ રણવીર સિંહ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અને તેનો પરિવાર રણવીરથી ઘણો અલગ છે. પરંતુ રણવીરના કારણે તે ઘણું બધું કરી શકી છે.  તેણે કહ્યું કે તે અને તેનો પરિવાર ઘણી વખત તેમની લાગણી વ્યક્ત કરવામાં અસમર્થ છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં રણવીર સિંહ વિશે વાત કરતા દીપિકા પાદુકોણે કહ્યું કે , મને લાગે છે, કારણ કે તેનામાં મારો ચીયર લીડર છે.  જેના કારણે હું બોલ્ડ પસંદગીઓ કરી શકી છું. મને પણ એવું જ ફીલ કરું છું પરંતુ હું તેનાથી બહું ઓછી એક્સપ્રેસિવ છે.. રણવીર એવા લોકોમાંથી એક છે જે તેને અનુભવે છે અને તેને વ્યક્ત કરવામાં સક્ષમ છે. તે આલિંગન અને ચુંબન દ્વારા તેની લાગણીઓ વ્યક્ત કરે છે. હું અને મારો પરિવાર અલગ છે. અમે મહેસૂસ કરીએ છીએ. કે અમે ખૂબ જ સંવેદનશીલ અને છીએ પરંતુ તેના જેવા એક્પ્રેસિવ નથી.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

">

રણવીરની આ ફિલ્મો મને ખૂબ જ પસંદ છે

રણવીર સિંહની મનપસંદ ફિલ્મો વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું કે, બેન્ડ બાજા બારાત. મેં તેની ગલી બોય, લુટેરા અને બીજી બધી ફિલ્મો જોઈ છે. અમે ત્રણ ફિલ્મો એકસાથે કરી છે પરંતુ તેમની ફિલ્મોમાં એક અલગ જ નિર્દોષતા છે જે તેમના અભિનયમાં પ્રતિબિંબિત થાય છે. તેમની ફિલ્મમાં બેન્ડ બાજા બારાતી મને ખૂબ જ પસંદ છે.

તાજેતરમાં જ બંને ફિલ્મ 83માં જોવા મળ્યાં હતા. આ ફિલ્મ ઘણી લોકપ્રિય બની હતી. ગહરાઇયાંની વાત કરીએ તો આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ એમેજોન પ્રાઇમ પર રિલીઝ થવા જઇ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget