શોધખોળ કરો

દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર શેર કરી મૂછવાળી તસ્વીર, થઈ વાયરલ

દીપિકાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બાળપણની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તેના ચહેરા પર મૂછો લગાવેલી છે.

મુબંઈ: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે નવા વર્ષના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર પોતાની બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી. જે ખૂબ વાયરલ થઈ રહી છે. દીપિકાની આ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. વાસ્તવમાં દીપિકાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર બાળપણની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તેના ચહેરા પર મૂછો લગાવેલી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું કે, “તમારા વિચારો અને કાર્યોમાં હંમેશા સ્પષ્ટતા હોય. હેપ્પી 2020.”
View this post on Instagram
 
May you always have clarity of thought & action...Happy #2020!????

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાની આ તસવીરને અત્યાર સુધી લાખો લાઈક્સ મળી ચુકી છે. તેના ફેન્સ મૂછવાળી તસવીર પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. સાથે નવા વર્ષની શુભકામનાઓ પણ આપી રહ્યાં છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા હાલ અપકમિંગ ફિલ્મ ‘છપાક’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. મેઘના ગુલજારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરે પહેલેથી જ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ સિવાય તે પતિ રણવીર સિંહ સાથે કબીર ખાનની ફિલ્મ ‘83’ માં નજર આવશે. જે 10 એપ્રિલે રિલીઝ થશે. હાર્દિક પંડ્યા સાથે સગાઇ કરનારી એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિચ કોણ છે? અજય દેવગણ સાથે કરી ચૂકી છે કામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget