ઇન્ટરનેટ પર હાલમાં તેનાં વીડિયો અને ફોટાને કારણે ચર્ચામાં રહેનારી દીપિકા હાલમાં તેનાં આ નિવેદનને લઇને ચર્ચામાં છે. લગ્ન બાદ દીપિકાની ફેનફોલોઇંગમાં મોટો વધારો થયો છે. સોશિયલ મીડિયામાં તેનાં ફોલોઅર્સની સંખ્યા વધીને ત્રણ કરોડ થઇ ગઇ છે.
2/3
હાલમાં જ એક ઇન્ટરવ્યુંમાં દીપિકા પાદુકોણે કહ્યું, રણવીર સાથે તેની સગાઇ ચાર વર્ષ પહેલા જ થઇ ગઇ હતી. આ વાત ચોકાવનારી છે. જ્યારે લોકો તેમનાં અફેરની વાતો કરતાં હતા ત્યારે તે બંને એકબીજાને કમિટમેન્ટ આપી ચુક્યા હતાં.
3/3
મુંબઈ: બોલિવૂડનું શાનદાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. આ કપલે કોંકણી અને સિંધી બંને રિતી રિવાજથી લગ્ન કર્યા હતા. બાદમાં તેમણે ભારતમાં આવીને ત્રણ અલગ અલગ રિસેપ્શન પણ આપ્યા હતા. લગ્નનાં એક મહિના બાદ હવે દીપિકાએ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે.