શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મોથી દૂર રિંગણ-ટામેટાંની ખેતી કરી રહ્યાં છે આ એક્ટર, જુઓ VIDEO
![ફિલ્મોથી દૂર રિંગણ-ટામેટાંની ખેતી કરી રહ્યાં છે આ એક્ટર, જુઓ VIDEO dharmendra farming brinjal and tomato in village with farmers watch video ફિલ્મોથી દૂર રિંગણ-ટામેટાંની ખેતી કરી રહ્યાં છે આ એક્ટર, જુઓ VIDEO](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/18080846/dharmendra-enjoying-farming.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ધર્મેન્દ્ર ભલે ફિલ્મોથી દૂર રહે પરંતુ તે પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતના ફાર્મહાઉસનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર પોતાના ખેતરમાં બેસેલા જોવા મળી રહ્યા છે. મુંબઈનું રાજકાજ છોડીને ધર્મેન્દ્ર હવે ગામમાં ખેડૂતો સાથે ખેતી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલ વીડિયોમાં ધર્મેન્દ્ર ફાર્મમાં કામ કરતા ખેડૂતોને ગાઈડ કરતા જોવા મળી રહ્યા છે. ધરમજીએ તેમનાં સોશિયલ મીડિયા પેજ પર ઘણાં વીડિયો શેર કર્યા છે જેમાં તે ખેતી કરતાં અને કુદરતી સાનિધ્યને માણતા નજર આવે છે.
આ તસવીરો તેમનાં ફાર્મ હાઉસની છે. ધરમેન્દ્ર બિલ્કુલ દેસી અંદાજમાં ખેતરની વચ્ચે બેઠેલા છે. ધરમજીનો અંદાજ સોશિયલ મીડિયા પર તેમનાં ચાહકોને ગમી રહ્યો છે. આ ઉંમરે પણ ધરમજી ખેતી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર શેર વીડિયોમાં તે નજર આવે છે. ધરમજી તેમનાં ખેતરમાં ઘણી ખેતી કરી રહ્યાં છે. તેમની મદદ માટે તેમનાં ખેત મજુરો પણ છે જોકે ધરમજી કહે છે કે તેમની સાથે સાથે કામ કરવાથી તેમનો પણ જુસ્સો બનેલો રહે છે. તે તેમનાં સાથીને હીરો તરીકે બોલાવે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)