શોધખોળ કરો
Advertisement
દિશા પટણીની આ ખૂબસૂરત તસવીરે ફેન્સનું જીત્યું દિલ, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જે ખૂબજ સુંદર લાગી રહી છે. દિશાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની એક્ટિંગની સાથે સાથે શાનદાર ફિટનેસ માટે પણ જાણીતી છે. દિશા બોલિવૂડીની હૉટેસ્ટ એક્ટ્રેસમાની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. એકવાર ફરી દિશા પટણીની એક તસવીર ચર્ચામાં છે.
દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં ખૂબજ સુંદર લાગી રહી છે. દિશાની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. થોડાક જ સમયમાં તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. દિશાના ફોટા પર ફેન્સ કમેન્ટ કરી તેના ફિટનેસની પ્રશંસા કરી રહી છે.
હાલમાં જ રિલીઝ થયેલી દિશા પટણીની ફિલ્મ મલંગ એ બોક્સ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં દિશા ખૂબજ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. દર્શકોને તેનો આ અવતાર ખૂબ પસંદ આવી રહ્યો છે.View this post on Instagram
દિશા સોશિયલ મીડિયા મારફતે હંમેશા ફેન્સ સાથે કેનેક્ટ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 30 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. દિશાની તસવીર ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.View this post on Instagram
વર્કફ્રંટની વાત કરીએ તો દિશા હાલ ફિલ્મ રાધેનું શૂટિંગ કરી રહી છે. ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટણી અને રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રભુ દેવા દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મ 22 મે 2020ના રોજ રિલીઝ થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement