શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી આવશે, જાણો ક્યારથી શરૂ કરશે શૂટિંગ ?

મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશા વાકાણી શોમાં પાછી ફરવા માટે માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલી એક વ્યક્તિને મળીને ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે સારા સમાચાર છે. આ સીરિયલમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી સીરિયલમાં પાછી ફરશે  મીડિયા રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ સીરિયવમાં વાપસી કરવાનો નિર્ણય કર્યો છે અને 18 મેથી તારક મહેતાના સેટ પર શૂટિંગ કરશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી આવશે, જાણો ક્યારથી શરૂ કરશે શૂટિંગ ? આ અંગે સીરિયલના સર્જકો તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો કે મીડિયા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિશા વાકાણી શોમાં પાછી ફરવા માટે માટે તૈયાર થઈ છે. તાજેતરમાં દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલી ફિલ્મસથી સંકળાયેલી એક વ્યક્તિને મળીને ઈચ્છા વ્યક્ત કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી આવશે, જાણો ક્યારથી શરૂ કરશે શૂટિંગ ? હાલ દિશા વાકાણી શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીની ઇટલીથી વાપસીની રાહ જોઈ રહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દિશા વાકાણી 18 મેથી શોનું શૂટિંગ શરૂ કરશે.  છેલ્લા ઘણા સમયથી તારક મહેતા…શોમાં દિશા વાકાણી પાછી ફરશે તેવી અટકળો વહેતી થઈ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પાછી આવશે, જાણો ક્યારથી શરૂ કરશે શૂટિંગ ? દિશા વાકાણીની લોકપ્રિયતા બહુ છે તેથી આ ભૂમિકા માટે હજુ સુધી બીજા કોઈને નથી લેવાઈ. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યારથી તે શોમાંથી ગાયબ છે. હવે 18મી મેથી દિશા શોમાં કમબેક કરશે કે નહીં તે જોવા જેવું રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget