ભારતમાં પાણીપુરી બહુ જ ફેમસ છે. પાણીપુરીનું નામ સાંભળીને જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. મુકેસ અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા અંબાણીએ પાણીપુરીની મજા માણી હતી. અલગ-અલગ પ્રકારનાં પાણી સાથે પાણીપુરીની મજા માણી હતી.
4/6
સગાઈમાં ઈન્ડિયન ફૂડને ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. પાણીપુરી એક એવું સ્ટ્રીટ ફૂડ છે દરેક ભારતીયને ખાવાનું પસંદ છે. તેનું નામ સાંભળીને જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. આ ઉપરાંત શ્લોકા મહેતા પણ પાણીપુરીની મજા માણી હતી.
5/6
આ તસવીરમાં ઈશા અંબાણી પાણીપુરી ખાતી જોવા મળી રહી છે. પાણીપુરી ખાતી ઈશા ક્યુટ એક્સપ્રેશન આપી રહી છે. ઈશા એકલી જ નહીં પરંતુ મુકેશ અંબાણી પણ પાણીપુરી ખાતા જોવા મળ્યા હતાં. સગાઈના ફંક્શનમાં પિતા મુકેશ અંબાણી અને પુત્રી ઈશા એકસાથે પાણીપુરી ખાતા જોવા મળ્યાં હતાં.
6/6
ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં ત્રણ દિવસ સુધી ચાલેલા કાર્યક્રમની ભવ્યતા જોઈને અંદાજ લગાવી શકો છો. સગાઈમાં પીરસવામાં આવી રહેલી વાનગીઓની લોકો મજા માણી રહ્યા હતાં તેની પણ તસવીરો સામે આવી છે. જેમાં ઈશા અંબાણી પાણીપુરીની મજા માણી રહી હતી જ્યારે મુકેશ અંબાણી પણ પાણીપુરી ખાઈ રહ્યા હતાં. જેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.