શોધખોળ કરો
37 વર્ષે બીજી વખત માતા બનશે બોલીવૂડની આ એક્ટ્રેસ, તસવીર શેર કરી આપી જાણકારી
1/3

ઈશા દેઓલ અને ભરતે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ બંનેના લવ મેરેજ હતા. લગ્ન બાદ ઈશા ફિલ્મોથી દૂર છે. ઈશાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2002માં ફિલ્મ કોઈ મેરે દિલ સે પુછે થી કરી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો હતો.
2/3

ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની દિકરી રાધ્યાની તસવીર શેર કરી શાનદાર કેપ્શન આપ્યું છે. ઈશાએ દિકરી રાધ્યાની તસવીર શેર કરતા લખ્યું- મને મોટી બહેન તરીકે પ્રમોશન મળવાનું છે.
Published at : 21 Jan 2019 06:54 PM (IST)
Tags :
Bollywood ActressView More





















