શોધખોળ કરો

બચ્ચન પરિવાર પાસે કેટલા કરોડની સંપત્તિ છે? જાણો પરિવારમાં કોની પાસે કેટલી છે સંપત્તિ

અભિષેકની નેટવર્થ લગભગ રૂપિયા 200 કરોડની છે, ઐશ્ચર્યાની નેટવર્થ રૂપિયા 250 કરોડ રૂપિયા છે. જ્યારે અમિતાભ અને જયા બચ્ચન પાસે અંદાજે 1000 કરોડની સંપત્તિ છે.

મુંબઈ: બોલીવૂડના કલાકારોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના નામ માનથી બોલાય છે. બચ્ચન પરિવારના આ દરેક સભ્યો આજે કાર્યરત છે અને તેમની પાસે અઢળક સંપત્તિ છે. તે સૌ કોઈ જાણે છે પરંતુ તેમની પાસે કેટલી સંપત્તિ છે તે કોઈ નથી જાણતું. અભિષેક બચ્ચન પ્રો-કબડ્ડી લીગ ટીમ જયપુર પિંક પૈન્થરસ્નો માલિક છે અને ઈન્ડિયન સુપર લીગ ચેન્નઈ એફસીનો કો-ઓનર છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, તેની નેટવર્થ લગભગ રૂપિયા 200 કરોડની છે. જ્યારે તેની પાસે જગુઆર એક્સજે, મર્સિડિઝ વેન્જ એસ 500, બેંટલે સીજીટી, રેન્જ ઓવર જેવી લક્ઝરી કારનો કાફલો ઘર આગલ પાર્ક કરેલો હોય છે. તેમજ મુંબઈમાં એક અપાર્ટમેન્ટ પણ છે. રિપોર્ટસમાં જણાવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાય પાસે ઘણી જાહેરાતો છે. તે વિવિધ બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તેની નેટવર્થ રૂપિયા 250 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે એક મર્સિડિઝ એસ 500 કાર, બેટલે સીજીટ, સેન્ચુયરી ફોલ્સમાં વિલા તેમજ દુબઈમાં પણ એક અપાર્ટમેન્ટ છે. અમિતાભ અને જયા બચ્ચનની નેટવર્થ રૂપિયા 1000 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસે લક્ઝરી કાર અને વિદેશમાં આલિશાન ઘરો છે. જયા બચ્ચને ગયા વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં આવેદન પત્ર ભર્યું ત્યારે સંપત્તિની માહિતી આપી હતી. જયાએ પોતાની અને અમિતાભની સંપત્તિ રૂપિયા 460 કરોડ અચલ સંપત્તિ અને બન્નેની ચલ સંપત્તિ 540 કરોડ દર્શાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget