ફેન્સ જબરદસ્તી લઇ રહ્યો હતો સેલ્ફી, સલમાન ખાનને આવ્યો ગુસ્સો, કહ્યું’ ‘નાચના બંધ કર’
સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફેન ફોલોઇંગ ધરાવનાર અને સ્ટારડમ માટે જાણીતા છે. જો કે તે તેના એટીટ્યૂડ માટે પણ જાણીતા છે.
સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફેન ફોલોઇંગ ધરાવનાર અને સ્ટારડમ માટે જાણીતા છે. જો કે તે તેના એટીટ્યૂડ માટે પણ જાણીતા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ફેન્સ પર ગુસ્સો ઠાલવતા જોવા મળે છે.
સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફેન ફોલોઇંગ ધરાવનાર અને સ્ટારડમ માટે જાણીતા છે. જો કે તે તેના એટીટ્યૂડ માટે પણ જાણીતા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ફેન્સ પર ગુસ્સો ઠાલવતા જોવા મળે છે. ફેન્સ સેલ્ફી લેવાની કોશિશ કરે છે અને સલમાન ખાન તેના પર ગુસ્સો કરે છે.
સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેનો ફેન સેલ્ફી માટે અનુરોધ કરે છે. સલમાન માની જાય છે અને પોઝ આપે છે પરંતુ પપારાજી તેની સાથે ઉભો રહીને પોઝ લેવા લાગે છે. બાદ સલમાન ખાન કહે છે કે, ‘લે રહા હૈ ના’
ત્યારબાદ પપારાજી પણ તેને કહે છે કે, તે સલમાન ખાન એટલે કે તેમની સાથે તેમનો ફોટો લઇ રહ્યાં છે. આ વાતથી સલમાન ગુસ્સે ભરાય છે અને ફોન હટાવવાનું કહે છે અને ગુસ્સે ભરાય છે. ગુસ્સામાં સલમાન ખાન કહે છે ‘નાચના બંધ કર’ બાદ ફેન જતો રહે છે.