શોધખોળ કરો

ફિલ્મ ‘પદ્માવતી’નું પોસ્ટર થયુ રીલીઝ, જાણો ક્યારે થશે રીલીઝ

1/5
ફિલ્મ રામલીલા અને બાજીરાવ મસ્તાનીએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. હવે જોવાનું એ છે કે, આ ફિલ્મ શું કમાલ કરે છે. જો કે, ફિલ્મને શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ અને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

2/5
આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.

3/5
મુબંઈ: અનેક વિવાદો બાદ સંજય લીલા ભંણસાલીની ફિલ્મ પદ્માવતીનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ પ્રથમ ડિસેમ્બરે રીલીઝ થશે. બુધવારે રણવીર સિંહે ટ્વિટ કરી જાણકારી આપી કે, પદ્માવતીનું પોસ્ટર ગુરુવારે રીલીઝ થઈ શકે છે.

4/5
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને સંજય લીલા ભંણસાલીએ રામલીલા અને બાજીરાવ મસ્તાનીમાં ત્રણેય સાથે કામ કર્યું હતું ત્યારે ફરી એકવાર ફિલ્મ પદ્માવતીમાં સાથે આવ્યા છે.

5/5
આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.
આ ફિલ્મની વાર્તા રાની પદ્માવતીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ રાની પદ્માવતીની ભૂમિકામાં છે. ત્યાં શાહિદ કપૂર ફિલ્મમાં દીપિકાનો પતિ યાની રાવલ રતન સિંહની ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મ રસપ્રદ એ છે કે ફિલ્માં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા કરી રહ્યો છે. પહેલીવાર રણવીર નેગેટિવ રોલમાં નજર આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget