શોધખોળ કરો

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે સુરત શહેરમાં વરસ્યો પવન સાથે ધોધમાર વરસાદ.. ઉધના, પાંડેસરા, અઠવાગેટ, ભટાર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.. તાપી નદી કાંઠા પરના જહાંગીરપુરા, અડાજણ અને રાંદેર વિસ્તારમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી.. બીજી તરફ ડુમસ, નાનપુરા, વરાછા, કતારગામ, સચિન સહિતના વિસ્તારોમાં પણ સારોવ રસાદ વરસ્યો.. ધોધમાર વરસાદને લીધે નોકરી ધંધે જતા લોકો, ફેક્ટરી અને ડાયમંડ યુનિટમાં જતા રત્નકલાકારોની સાથે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી.. ઉધના વોટર વર્કસ નજીકના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોને પસાર થવા મજબુર થવુ પડ્યુ.. તો પાંડેસરા-બમરોલી વિસ્તાર... જ્યાં વરસાદી પાણીના કહેરમાં જનજીવન પ્રભાવિત થયું.. શ્રીરામ નગર પાસે જાહેર રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.. નીચાણળાવા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને રોષ વ્યક્ત કર્યો.. એટલુ જ નહીં.. સત્વરે વરસાદી પાણીના નિકાલ સામે મનપા યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોએ માગ કરી.. ડિંડોલી વિસ્તારમાં પણ વરસાદે ખોલી નાંખી પાલિકાની પોલ.. ડિંડોલી વિસ્તાર અને ભીમનગર રેલવે ગરનાળું વરસાદી પાણીથી જળબંબાકાર થયુ.. વરસાદી પાણીના ભરાવા વચ્ચે વાહન ચાલકો મહામહેનતે પસાર થતા જોવા મળ્યા.. આવી જ હાલત લિંબાયત ગરનાળાની જોવા મળી.. પ્રિ-મોનસૂનની કામગીરી માટે મનપા દર વર્ષે કરોડોનો ખર્ચ કરવાનો દાવો તો કરે છે.. પણ જુઓ મનપાના આ દાવા પહેલા જ ધોધમાર વરસાદમાં પોકળ સાબિત થતા જોવા મળ્યા.. લિંબાયત ગરનાળા પર વાહનોના પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. ઉધનાથી ડિંડોલી અને લિંબાયતને જોડતા રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યુ.. ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગ પર તો ઘુંટણસમા પાણી ભરાયા.. ધોધમાર વરસાદથી હાઈવે જેવા વ્યસ્ત રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વહીવટી પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠ્યા. ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.. ઉધના બસ ડેપોથી સચિન હાઈવે પર તો સૌથી વધુ  ગંભીર દ્રશ્યો સર્જાયા.. રોડનો એક સાઈડનો ભાગ આખો પાણીમાં ગરકાવ થયો.. રોડ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી.. તો ડિંડોલી બ્રિજ પર પણ વાહનોના થપ્પા જોવા મળ્યા.. વરસાદી માહોલ વચ્ચે ડિંડોલી બ્રિજ પર ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા.. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget