શોધખોળ કરો

Chitrangada Singh: બ્લેક આઉટફિટમાં ચિત્રાંગદા સિંહે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

ચિત્રાંગદા સિંહ

1/6
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની વાત આવે ત્યારે ચિત્રાંગદા સિંહનું નામ ચોક્કસ તેમાં સામેલ થાય છે.  તાજેતરમાં ચિત્રાંગદા સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

2/6
ચિત્રાંગદા સિંહે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  આ તસવીરોમાં  ચિત્રાંગદા ખૂબ જ સુંદર લાગી રહી છે.  જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

3/6
આ તસવીરો એક એવોર્ડ શો માટે તૈયાર કરાયેલ ચિત્રાંગદા સિંહના લુકના છે. ચિત્રાંગદાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં આ માહિતી શેર કરી છે. આ ખૂબસૂરત લુક સાથે અભિનેત્રીએ ફેન્સને દિવાના બનાવ્યા છે.

4/6
આ લેટેસ્ટ ફોટોશૂટમાં  ચિત્રાંગદા સિંહ બ્લેક અને સિલ્વર લૂકમાં જોવા મળે છે, જેમાં તેનું બોલ્ડ ફિગર ચાહકોને દિવાના બનાવી  રહ્યું છે. ચિત્રાંગદા સિંહ આ સ્ટાઇલિશ ડ્રેસમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે.

5/6
ચિત્રાંગદા સિંહના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેની સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ફોટા પર લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે.

6/6
ચિત્રાંગદા સિંહ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિમાં જોવા મળવાની છે. ચિત્રાંગદા સિંહ  બી-ટાઉનમાં નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે અને પોતાની સુંદરતાથી બધાને મોહિત કરે  છે.(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ-ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget