શોધખોળ કરો

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Subhash Ghai Health Unwell: કર્મા અને સૌદાગર જેવી ફિલ્મોના ડાયરેક્ટર સુભાષ ઘાઈની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Subhash Ghai Health Unwell: 79 વર્ષીય સુભાષ ઘાઈને શ્વાસની બીમારી, નબળાઈ અને વારંવાર ચક્કર આવવાના કારણે બુધવારે લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 હોસ્પિટલ સૂત્ર દ્રારા એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, આઈસીયુમાં દાખલ સુભાષ ઘાઈ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનય ચૌહાણ, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલીલ પારકરની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.

View this post on Instagram
 
A post shared by SG (@subhashghai1)

સુભાષ ઘાઈની તબિયત પહેલા કરતા સારી છે

એક વિશ્વસનીય સૂત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, સુભાષ ઘાઈની હાલત પહેલા કરતા સારી છે અને તેમને એક દિવસમાં ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

રામ લખન, સૌદાગર અને પરદેશ જેવી મહાન ફિલ્મોના દિગ્દર્શક

સુભાષ ઘાઈએ બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે કાલીચરણ, કર્જ, કર્મ, સૌદાગર અને ખલનાયક જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી. સુભાષ ઘાઈએ શાહરૂખ ખાનની ફિલ્મ પરદેશ બનાવી હતી. આ સિવાય તેણે 2008માં તાલ અને સલમાન ખાનની યુવરાજનું પણ નિર્દેશન કર્યું હતું.         

સુભાષ ઘાઈએ તાજેતરમાં ઐતરાઝ 2 અને ખલનાયક 2 વિશે વાત કરી હતી.

સુભાષ ઘાઈએ 2004માં રિલીઝ થયેલી એતરાઝનું નિર્દેશન કર્યું ન હતું, પરંતુ તેણે તેને પ્રોડ્યુસ ચોક્કસ કરી હતી.  તાજેતરમાં સુભાષે તેની સિક્વલની પણ જાહેરાત કરી હતી. જેમાં અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરને બદલે તેણે નવા ચહેરા લાવવાની વાત કરી હતી.

આ સિવાય સંજય દત્ત સાથે સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મ ખલનાયકનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે સમાચાર મુજબ સુભાષ ઘાઈ ખલનાયક 2માં પણ કામ કરી રહ્યા છે.                                                                                                              

આ પણ વાંચો

Pushpa 2 Box Office Collection Day 3: 'પુષ્પા 2' એ ત્રીજા દિવસે સલમાન-આમિર સહિત આ 5 મોટા સ્ટાર્સના રેકોર્ડ તોડ્યા! જાણો ટોટલ કલેક્શન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ

Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

...તો 31 ડિસેમ્બર પછી ઈનએક્ટિવ થઈ જશે પાન કાર્ડ!, આ કામ કરવા માટે ફક્ત એક દિવસ બાકી

Defence Ministry: દરિયામાં વધશે ભારતની તાકાત, ઈટાલીની કંપની સાથે 48 ટૉરપીડો માટે કરોડોની ડીલ

Pizza: ઈટાલીના લોકો દરરોજ ખાય છે પિત્ઝા છતાં નથી પડતા બીમાર, કારણ જાણીને ચોંકી જશો

Embed widget