શોધખોળ કરો

સાઉથના સુપરસ્ટારના ફાર્મહાઉસમાં બનાવવામાં આવેલા ફિલ્મના સેટમાં લાગી આગ, અમિતાભ કરવાના હતા શૂટિંગ, જાણો વિગત

પોલીસના જણાવ્યા મુજબ, શોટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ગયું હતું.

ચેન્નાઈઃ શુક્રવારે સવારે સાઉથના સુપરસ્ટાર ચિંરજીવીના ફાર્મહાઉસમાં આગ લાગી હતી. ફાર્મહાઉસમાં ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’ને ભારે નુકસાન થયું છે.  ચિંરજીવીનું આ ફાર્મ હાઉસ હૈદરાબાદના ગેંડીપેટ બ્લોકના કોકપેટ ગામમાં આવેલું છે. આજે અમિતાભ બચ્ચન અહીંયા ફિલ્મનું શૂટિંગ કરવાના હતા, પરંતુ દુર્ઘટનાના કારણે શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ગયું હતું. સઇ રા નરસિમ્હા રેડ્ડીના સેટ પર આગ લાગવાની ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે. નવેમ્બર 2017માં જ્યારે શૂટિંગ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ચાલતું હતું ત્યારે પણ આગ લાગવાની ઘટના બની હતી. સુરેંદર રેડ્ડીના ડાયરેક્શનમાં બની રહેલી સઇ રા નરસિમ્હા રેડ્ડી ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ સેનાનિયોમાંથી એક ઉય્યલવાડા નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે. જેણે 1849માં બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ કર્યો હતો.ફિલ્મમાં ચિરંજીવી અને નયનારા લીડ રોલમાં છે. અમિતાભ બચ્ચનની સાથે સાથે વિજય સેતુપતિ, તમન્ના ભાટિયા, જગપતિ બાબુ અને સુદીપ સહિત અનેક જાણીતા એક્ટર પણ મહત્વના રોલમાં દેખાશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget