શોધખોળ કરો

આ છે ભારતની સૌથી વધુ કમાણી કરતી ટોપ-10 સેલિબ્રિટીઝ, ફોર્બ્સે બહાર પાડી યાદી

1/10
 દસમા ક્રમે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે, જેની વાર્ષિક આવક 62.63 કરોડ રૂપિયા છે.

2/10
43 વર્ષનો બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન નવમા ક્રમે છે. તેની વાર્ષિક આવક 63.12 કરોડ છે.

3/10
 આઠમા ક્રમે ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. તેની બ્રાન્ડ વેલ્યુ જોઈએ તો તે 63.77 કરોડ રૂપિયા વાર્ષિક છે.

4/10
બોલિવૂડમાંથી હોલિવૂડ સુધીની સફર કરનારી પ્રિયંકા ચોપરા સાતમા ક્રમે છે. ટોપ 10માંથી પ્રિયંકા એક માત્ર મહિલા છે.

5/10
આમિર ખાન 68.75 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા ક્રમે છે.

6/10
 પાંચમા ક્રમે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. સચિનની કમાણી 82.50 કરોડ રૂપિયા છે.

7/10
 આ યાદીમાં ચોથા ક્રમે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર છે, જેની વાર્ષિક આવક 98.25 કરોડ રૂપિયા છે. ખેલાડી કુમારની ફિલ્મ ‘ટોઇલેટઃ એક પ્રેમ કથા’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

8/10
 પ્રથમ ક્રમે સલમાન છે તો બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે શાહરુખ ખાન અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. હાલ ફોર્બ્સે એમ પણ કહ્યું છે કે, આ વખતે ફોર્મ્યુલા બદલીને લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

9/10
 આ વર્ષે રિલીઝ થયેલી ‘ટ્યૂબલાઇટ’ બોક્સ ઓફિસ પર ખાસ્સો રિસ્પોન્સ ન મેળવી શક્યા બાદ પણ સલમાન ટોપ પર રહ્યો છે. ‘ફોર્બ્સ’ દ્વારા જાહેર કરાયેલી ટોપ 3 સેલિબ્રિટી ગયા વર્ષની જેવી જ છે.

10/10
નવી દિલ્હીઃ અમેરિકન બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વર્ષ 2017માં ભારતના ટોપ-100 સેલિબ્રીટીઝની યાદી જાહેર કરી છે. આ યાદી સેલિબ્રિટીઝની કમાણીને આધારે તૈયાર કરવામાં આવી છે અને આ યાદીમાં પ્રથમ સ્થાન પર 232 કરોડથી વધારેની કમાણી સાથે ટાઈગર ઝિંદા હૈના સ્ટાર અને બિગ બોસ-11ના હોસ્ટ સલમાન ખાન છે. તેણે આ યાદીમાં સતત બીજી વખત પ્રથમ સ્થાન મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget