આ પહેલા રૂહીએ પોલ ડાન્સ કરતી હોય તેવી તસવીર પણ શેર કરી હતી.
2/7
3/7
તસવીરો (ઇન્સ્ટાગ્રામ)
4/7
રુહી મોડલની સાથે સાથે પૂર્વ મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. રુહીનો જન્મ રાજસ્થાનના જોધપુરમા થયો હતો.
5/7
રુહી પોતાની હોટ તસવીરો ઇન્સ્ટા પર શેર કરતી રહી છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે.
6/7
તસ્વીરમા રુહી દરિયા કિનારે શોર્ટ ડ્રેસમાં ફોટો પડાવતી નજર આવી રહી છે. હાલમાં રૂહી મોરીશસમાં વેકેશન ગાળી રહી છે.
7/7
એક્ટ્રેસ રુહી સિંહે હાલમાં એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં તે ખુબજ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. રૂહી સિંહે આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.