શોધખોળ કરો

આ જાણીતા એક્ટરનું 30 વર્ષની ઉંમરે થયું નિધન, ‘Game of Thrones’થી મળી હતી ઓળખ

ડનબર અનેક અન્ય હિટ પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે, જેમાંથી એક ‘લાઈફ ફો ડ્યુટી’ પણ છે. ઉપરાંત તેણે એક ડીજે તરીકે પણ કામ કર્યું હતું.

નવી દિલ્હીઃ હિટ સીરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’માં એલ્ફિએ એલન દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકા થિયૌન ગ્રેયજોય માટે બોડી ડબલ બનવાને કારણે જાણીતા થયેલ એન્ડ્ર્યૂ ડનબલ (Andrew Dunbar)હવે નથી રહ્યા. બેલફાસ્ટ લાઈવના અહેવાલ અનુસાર, ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બેલફાસ્ટમાં આવેલ પોતાના ઘરમાં તેનું નિધન થઈ ગયું. તેની ઉંમર માત્ર 30 વર્ષની આસપા, હતી. ડનબર અનેક અન્ય હિટ પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે, જેમાંથી એક ‘લાઈફ ફો ડ્યુટી’ પણ છે. ઉપરાંત તેણે એક ડીજે તરીકે પણ કામ કર્યું હતું. આ જાણીતા એક્ટરનું 30 વર્ષની ઉંમરે થયું નિધન, ‘Game of Thrones’થી મળી હતી ઓળખ જેવી જ આ વાતની ખબર પડી કે તેમના મિત્રો તથા સહકર્મીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના દોસ્ત તથા સહકર્મી એન્ડી મૈકક્લે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘એન્ડ્રયૂને બધા પસંદ કરતા હતા. તેનામાં કંઇક એવું હતું કે જે બીજા કરતાં કંઈક ખાસ હતું. તેમની હાજરીથી આસપાસના લોકોને ખુશી મળતી હતી. એન્ડી મૈકક્લે આગળ વાત કરી કે, લોકોને તેમની સાથે કામ કરવામાં પણ મજા આવતી હતી. હું તો કહીશ કે જ્યારે અમે સેટ પર આવતા ત્યારે અમારામાંથી મોટા ભાગનાને આ અનુભવ થયો હશે. બધા જ ઈચ્છતા હતા કે એન્ડ્રયૂ ક્યાં છે અમે તેમને શોધતા હતા. તે એક જેલની માફક હંમેશા બધાને સાથે રાખતો હતો.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Embed widget