શોધખોળ કરો

Ganesh Chaturthi Celebration: અર્પિતા ખાનના ઘરે ગણેશ સેલિબ્રેશનની ધૂમ, સલમાન ખાને ઉતારી આરતી

Ganesh Chaturthi Celebration: સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ગણેશજીના સ્થાપના કરવામાં આવી હતી. આ સેલિબ્રેશનમાં સલમાન ખાન અને તેની ખાસ મિત્ર યુલિયા વંતુર પણ જોવા મળી હતી.

Ganesh Chaturthi Celebration: સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ શનિવારે તેમના ઘરે ગણેશજીનું સ્થાપન કર્યું હતું પરિવારે બાપ્પાનું શ્રાદ્ધ અને ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું.  આ દરમિયાન અર્પિતા ખાનનો આખો પરિવાર જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

 સલમાન ખાને કરી  આરતી

સલીમ ખાન, સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ ગણપતિ સેલિબ્રેશનમાં જોવા મળ્યાં હતા. વીડિયોમાં સોહેલ ખાનના બાળકો નિર્વાણ અને યોહાન ખાન પણ આવ્યા હતા. બધાએ સાથે મળીને પૂજા કરી. સલમાન ખાને તેની ભત્રીજી આયત સાથે આરતી કરી હતી. સલમાન બ્રાઉન શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો. અભિનેતા વરુણ શર્મા, ઓરી અને યુલિયા વંતુર પણ આ પૂજામાં હાજર રહ્યાં હતા.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

 ઉલ્લેખનિય છે કે, અંબાણી પરિવારના ઘરે આયોજિત ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં સલમાન ખાન જોવા મળ્યો હતો.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ટાઇગર 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરિના કૈફ તેની વિરુદ્ધ ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાને પણ કેમિયો રોલ કર્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. આ પહેલા તે કિસકા ભાઇ કિસીકી જાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ સલમાને કર્યું હતું. આ ફિલ્મમાં પૂજા હેગડે લીડ રોલમાં હતી.

અભિનેતા સિકંદરમાં જોવા મળશે

હવે સલમાન ખાન તેની આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. તે સિકંદર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસે કર્યું છે. આ ફિલ્મ આગામી ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના લીડ રોલમાં જોવા મળશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.                              

આ પણ વાંચો

Deepika padukone and Ranveer: દીપિકા કે રણવીર જાણો કોણ છે સૌથી વધુ અમીર, કોની પાસે કેટલા પૈસા ?  

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget