શોધખોળ કરો

Deepika padukone and Ranveer: દીપિકા કે રણવીર જાણો કોણ છે સૌથી વધુ અમીર, કોની પાસે કેટલા પૈસા ?  

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે.  દીપિકા પાદુકોણ માતા બની છે. અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો છે.

Ranveer Singh And Deepika Padukone Net Worth: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં નાના મહેમાનનું આગમન થયું છે.  દીપિકા પાદુકોણ માતા બની છે. અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો છે.  દીપિકા પાદુકોણને 7 સપ્ટેમ્બરે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી ફેન્સ આ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દીપિકા અને રણવીર માતા-પિતા બની ગયા છે. આજે અમે તમને જણાવીશું કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણમાં કોણ સૌથી અમીર છે. કોની પાસે વધુ પૈસા છે ? બંને પાસે કઈ મોંઘી વસ્તુઓ છે ?

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પ્રોપર્ટી

પ્રોપર્ટીના મામલે રણવીર સિંહ દીપિકાથી આગળ નથી. બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પાદુકોણ નેટવર્થના મામલે પતિ રણવીર સિંહ કરતા આગળ છે. સિયાસત.કોમ રિપોર્ટ અનુસાર, દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ 597 કરોડ રૂપિયા છે. તો રણવીર સિંહ 362 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે. બંનેની કુલ સંપત્તિ 859 કરોડ રૂપિયા છે.

રણવીર-દીપિકાના ઘરની કિંમત 119 કરોડ રૂપિયા છે

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની માલિકીની સૌથી મૂલ્યવાન વસ્તુઓમાં 119 કરોડ રૂપિયાના લક્ઝરી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. આ કપલે 2022માં બાંદ્રામાં  સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. કહેવાય છે કે આ કપલનું આ લક્ઝરી હાઉસ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ઘરની નજીક છે.

આ બંને અન્ય ઘણા ઘરોના માલિક છે, ગોવામાં પણ એક ઘર છે

119 કરોડની કિંમતના આ ઘર સિવાય રણવીર અને દીપિકા પાદુકોણ પાસે બીજા ઘણા ઘર છે. બંનેએ મહારાષ્ટ્રના અલીબાગમાં હોલિડે હોમ પણ ખરીદ્યું છે. તેની કિંમત 22 કરોડ રૂપિયા છે. રણવીરનું ખાર (મુંબઈ)માં જૂનું ઘર પણ છે. આ સિવાય આ કપલ પાસે ગોવામાં એક આલીશાન ઘર પણ છે. રણવીર પાસે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ પણ છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે.

રણવીર અને દીપિકા બંને મોટા સ્ટાર્સ છે. બંને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. આ સ્ટાર કપલ પાસે ઘણી મોંઘી અને લક્ઝરી કાર છે. તેમાં લેમ્બોર્ગિની, એસ્ટન માર્ટિન રેપિડ એસ, મર્સિડીઝ મેબેક એસ500, જગુઆર એક્સએલજે, મર્સિડીઝ-બેન્ઝ ઇ ક્લાસ, ટોયોટા લેન્ડ ક્રુઝર, મર્સિડીઝ મેબેક જીએલએસ 600 અને ઓડી ક્યૂ5નો સમાવેશ થાય છે.

View this post on Instagram
 
A post shared by Ranveer Singh (@ranveersingh)

રણવીર-દીપિકા પાસે કિંમતી ઘડિયાળ છે

રણવીર અને દીપિકા પાસે પણ મોંઘી ઘડિયાળો છે. જ્યાં દીપિકા પાસે 8 લાખની કિંમતની ટિસોટ ક્લાસિક પ્રિન્સ ડાયમંડ વોચ છે. જ્યારે રણવીરની માલિકીની ઘડિયાળની કિંમત 2.8 કરોડ રૂપિયા છે. રણવીર પાસે ફ્રેન્ક મુલર વેનગાર્ડ યાચિંગ ઘડિયાળ છે.

View this post on Instagram
 
A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

રણવીર-દીપિકાની એક ફિલ્મની ફી

859 કરોડની નેટવર્થ ધરાવતા રણવીર અને દીપિકા એક ફિલ્મ માટે મોટી ફી વસૂલે છે. સિયાસત.કોમના રિપોર્ટ અનુસાર, રણવીરની ફિલ્મની ફી 30 થી 40 કરોડ રૂપિયા છે. જ્યારે દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા લે છે. તેણે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'કલ્કી 2898 એડી' માટે આટલી જ ફી લીધી છે. 

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget