શોધખોળ કરો
Awwdorable! જાણો કરણના ટ્વિંસ માટે કોણે ડિઝાઈન કર્યો ક્યુટ રૂમ, PICS Inside
1/4

મુંબઈ: બોલીવુડના ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા કરણ જોહરે સરોગસીની મદદથી ટ્વિંસ બાળકોનો પિતા બન્યો છે. કરણની દિકરી રૂહી અને દિકરો યશનો પ્રિમેચ્યોર થયો હોવાથી હોસ્પિટલમાં થોડો સમય રાખવામાં આવ્યા હતા. અને બુધવારે ફિલ્મ મેકર તેના બાળકોને હોસ્પિટલથી પોતાના ઘરે લઈ ગયો હતો.
2/4

ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર કરણે ગૌરીએ ડિઝાઈન કરેલી નર્સરીની તસવીરો શેર કરીને તેને થેંક્સ કહ્યું છે.
Published at : 31 Mar 2017 01:11 PM (IST)
View More























