Golden Globe Awards 2024: 'ઓપેનહાઇમર' માટે ક્રિસ્ટોફર નોલને જીત્યો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ, જાણો તમામ એવોર્ડ વિનર્સનું લિસ્ટ
Golden Globe Awards 2024: આજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 સત્તાવાર રીતે શરૂ થયો છે.
Golden Globe Awards 2024: વર્ષ 2024ની શરૂઆત થતાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એવોર્ડ ફંક્શનની પણ શાનદાર શરૂઆત થઈ હતી. આજે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024 સત્તાવાર રીતે શરૂ થયો છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા જો કોય દ્વારા હોસ્ટ કરવામાં આવેલ 81મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ બેવર્લી હિલ્ટન ખાતે યોજાયો હતો. આ એવોર્ડ શો લાયન્સગેટ ઇન્ડિયા પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
सिलियन मर्फी ने 'ओपेनहाइमर' के लिए सर्वश्रेष्ठ पुरुष अभिनेता - मोशन पिक्चर - ड्रामा के रूप में गोल्डन ग्लोब पुरस्कार जीता।
— ANI_HindiNews (@AHindinews) January 8, 2024
(तस्वीर: गोल्डन ग्लोब अवार्ड्स) pic.twitter.com/zlUOeG6liR
ઘણા સ્ટાર્સે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં તેમના મજબૂત પ્રદર્શન માટે પુરસ્કારો જીત્યા હતા. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મથી શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો?
क्रिस्टोफर नोलन ने 'ओपेनहाइमर' के लिए सर्वश्रेष्ठ निर्देशक - मोशन पिक्चर का गोल्डन ग्लोब्स पुरस्कार जीता।
— ANI_HindiNews (@AHindinews) January 8, 2024
(तस्वीर: गोल्डन ग्लोब्स अवॉर्ड्स) pic.twitter.com/Y7oyFL74TL
Golden Globes 2024: Robert Downey Jr wins Best Supporting Actor award for 'Oppenheimer'
— ANI Digital (@ani_digital) January 8, 2024
Read @ANI Story | https://t.co/VgJPH2kX9Y#RobertDowneyJr #GoldenGlobes #Oppenheimer pic.twitter.com/jUu05aFgi4
Golden Globes 2024: Christopher Nolan wins Best Director award for 'Oppenheimer'
— ANI Digital (@ani_digital) January 8, 2024
Read @ANI Story | https://t.co/AodjOsSPva#GoldenGlobes #ChristopherNolan #Oppenheimer pic.twitter.com/B6IQb1Dbrm
Golden Globes 2024: 'Succession' wins Best Drama Series award
— ANI Digital (@ani_digital) January 8, 2024
Read @ANI Story | https://t.co/WNLU5z6Br2#GoldenGlobes2024 #Succession #Bestdramma pic.twitter.com/0x6QplOJtQ
જાણો કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો
બેસ્ટ ડિરેક્ટર-ક્રિસ્ટોફર નોલન, ઓપેનહાઇમર
બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસ-એલિઝાબેથ ડેબિકી, ધ ક્રાઉન
બેસ્ટ સપોટંગ મેલ એક્ટર ઇન મોશન પિક્ચર- રોબર્ટ ડાઉની જૂનિયર, ઓપેનહાઇમર
બેસ્ટ ફિમેલ સપોટિંગ એક્ટર ઇન મોશનલ પિક્ચર- ડા'વાઈન જોય રેન્ડોલ્ફ, 'ધ હોલ્ડઓવર્સ'
બેસ્ટ સપોટિંગ એક્ટર ઇન ટેલિવિઝન – મૈથ્યૂ મૈકફૈડેન, સક્સેશન
બેસ્ટ પરફોર્મન્સ ઇન સ્ટેન્ડઅપ કોમેડી- રિકી ગેરવાઇસ
બેસ્ટ પિક્ટચર, નોન ઇગ્લિશ લેગ્વેજ- એનાટોમી ઓફ ધ ફોલ
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટીવી સીરિઝ, મ્યૂઝિકલ અથવા કોમેડી- અયો એડિબિર-ધ બિયર
બેસ્ટ એક્ટ્રેસ ઇન મોશન પિક્ચર, મ્યૂઝિકલ અથવા કોમેડી-એમ્મા સ્ટોન, પુઅર થિંગ્સ
સિનેમેટિક અને બોક્સ ઓફિસ એચિવમેન્ટ એવોર્ડ- બાર્બી
ઓરિજનલ સ્કોર, મોશન પિક્ચર એવોર્ડ- લુડવિગ ગોરાનસન, એપોનહાઇમર
બેસ્ટ એક્ટર ઇન ડ્રામા- ઓપેનહાઇમર માટે સિલિયન મર્ફી
બેસ્ટ લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સીરિઝ અથવા મોશન પિક્ચર ઇન ટેલિવિઝન-બીફ
બેસ્ટ ટેલિવિઝન સીરિઝ, મ્યૂઝિકલ અથવા કોમેડી- ધ બિયર
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટેલિવિઝન સીરિઝ, ડ્રામા- સક્સેશન માટે સારા સ્નૂક
બેસ્ટ ડ્રામા સીરિઝ- સક્સેશન
બેસ્ટ એક્ટર ઇન ટેલિવિઝન સીરિઝ, ડ્રામા, કીરન કલ્કિન-સક્સેશન
બેસ્ટ એનિમેશન ફિલ્મ- ધ બોય એન્ડ ધ હેરોન
બેસ્ટ એક્ટ્રેસ ઇન કોમેડી-એમ્મા સ્ટોન, પુઅર થિંગ્સ