શોધખોળ કરો

ગોવિંદાએ કહ્યું- ‘અવતાર‘ ફિલ્મની ઑફર મે રિજેક્ટ કરી હતી, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

ગોવિંદાએ એક ખુલાસો કરતા કહ્યું છે કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. અને જેમ્સ કેમરોનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું.

મુંબઈ: બોલિવૂડ સ્ટાર એક્ટર ગોવિંદાએ હાલમાં  એક દાવો કર્યો છે કે તેને હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘અવતાર’ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મને નકારી દીધી હતી. હવે ગોવિંદાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. અને મેમે શેર કરી રહ્યાં છે. ફેન્સે ગોવિંદાને લઈને ફની મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. ગોવિંદાના આ નિવેદન પર એક્ટર કમાલ ખાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કમાલ ખાને ટ્વિટ કરી લખ્યું કે, “એક્ટર ગોવિંદાએ કહ્યું મને અવતાર ફિલ્મ ઓફર થઈ હતી. અને તેણે જ નિર્દેશક જેમ્સ કેમરનને ફિલ્મનું નામ પણ આપ્યું હતું. મને લાગે છે કે તેઓ માનસિક રીતે ડિસ્ટર્બ છે. તેમને મદદની જરૂર છે. તેઓ એક મોટા સ્ટાર હતા. તેથી બોલિવૂડના લોકોએ તે સમયે મદદ કરવી જોઈતી હતી.” ગોવિંદાએ એક ન્યૂઝ ચેનલના ટીવી શો દરમિયાન દાવો કરતા કહ્યું કે હૉલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અવતાર’ તેને ઓફર થઈ હતી. પંરતુ તેણે રોલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.  તેમણે કહ્યું કે જેમ્સ કેમરુંનને આ ફિલ્મનુ નામ પણ તેણે સૂચવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ

Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય

General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

Embed widget