New Look: અમદાવાદી એક્ટ્રેસેનો તહેલકો, શેર કરી ઓલ બ્લૂ લૂક વાળી તસવીરો, જુઓ.....
ટીવીની મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ હેલી શાહે (Helly Shah) બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.
Helly Shah: એક્ટ્રેસ હેલી શાહ પોતાની ફેશન સેન્સથી ફેન્સના દિલ પર રાજ કરે છે. એકવાર ફરીથી એક્ટ્રેસે પોતાના ઓલ બ્લૂ લૂકમાં સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. ટીવીની મૉસ્ટ પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં સામેલ હેલી શાહે (Helly Shah) બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. હેલી શાહે પોતાની એક્ટિંગનો જાદુ બિખેરવાની સાથે સાથે લ લોકોને પોતાની સુંદરતાના કાયલ પણ બનાવી દીધા છે. તેની સ્ટાઇલ સ્ટેટમેન્ટ કમાલની છે.
હેલી શાહની લેટેસ્ટ તસવીરો પણ તેની ફેશન સેન્સને સારી રીતે ડિફાઇન કરે છે. એક્ટ્રેસે ક્લાસી અવતારમાં જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે. તસવીરોમાં હેલી શાહ પોતાના ઓલ બ્લૂ લૂકમાં ગૉર્ઝિયસ લાગી રહી છે. તેને બ્રાલેટ ટૉપની સાથે શૉર્ટ્સ અને મેચિંગ બ્લેઝર કેરી કર્યુ છે. સ્ટેટમેન્ટ ઇયરરિંગની સાથે હેલીએ વ્હાઇટ હીલ્સ પહેરી છે, અને પોતાના વાળને ઓપન રાખ્યા છે. તે આ લૂકમાં ક્લાસી વાઇબ્સ આપી રહી છે.હેલી શાહની આ તસવીરો પર ફેન્સ પોતાના દિલ હારી બેઠા છે.
View this post on Instagram
સુંદર એક્ટ્રેસના ચાહનારાઓ તેમના પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ (Cannes Film Festival 2021) થી ડેબ્યૂ કરી ચૂકી છે. એટલુ જ નહીં હેલી શાહે ફિલ્મી દુનિયામાં પણ પોતાનો પગ મુકી દીધો છે. તેની ફિલ્મ ‘જિબાહ’ (Zibah)ને ઓસ્કાર માટે ક્વૉલિફાય કરવામાં આવી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ