ડીસીપી નિસાર તાંબોલીએ જણાવ્યું કે આ ટોળકી સાથે જોડાયેલા ચાર બદમાશો આરિફ ખાન, આશિફ ખાન, સાહિલ ગાંજા અને મિલિંદ સાવંતની ધરપકડ કરાઈ છે.
2/5
આ મામલે પોલીસ હવે ફિલ્મના બંને એક્ટર્સને જલ્દી જ નોટિસ મોકલીને પોલીસ સ્ટેશન બોલાવી શકે છે. આરોપ છે કે ફિલ્મના શૂટિંગમાં ઉપયોગ થયેલી બાઈકને ચોર ટોળકીના સદસ્યોએ અલગ લુક આપ્યો હતો. આ મામલે રણવીર સિંહ અને અર્જુન કપૂર દ્વારા મીડિયામાં કોઈ પ્રતિક્રિયા આવી નથી. મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ કરી રહી છે.
3/5
સૂત્રો અનુસાર, આસિફે જણાવ્યું કે લાખો રૂપિયાની ચોરીની બાઈકને તે લોકો મોડિફાઈ કરીને 25થી 30 હજાર રૂપિાયમાં ફિલ્મ, જાહેરાત, ટીવી સીરિયલ અથવા બાઈકના શોખીનોને વેંચી દેતા હતા.
4/5
મુંબઈ ક્રાઈમ બ્રાંચે પાછલા કેટલાક દિવસોમાં કુર્લા વિસ્તારમાંથી ચોરીની બાઈક્સને મોડિફાય કરીને ઓછી કિંમતે વેચનારા એક ભેજાબાજ ટોળકીને પકડી છે.
5/5
મુંબઈઃ એક્ટર રણવીર સિંહ અને અર્જુન કપૂરને થોડા વર્ષ પહેલ આવેલી ફિલ્મ ગુંડેમાં ચોરીની બાઈક ચલાવી હતી. તેનો ખુલાસો ખુ મુંબઈ પોલીસે કર્યો છે. મંગળવારે ક્રાઈમ બ્રાન્ટની ટીમના હાથે એક છોર લાગ્યો જે ગાડીની ચોરી કરીને તેને મોડિફાઈડ કરીને મોંઘી કિંમત પર વેચી દેતો હતો. સૂત્રો અનુસાર પોલીસ હવે ગુંડે ફિલ્મના પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલ કેટલાક લોકોની પૂછપરછ કરી શકે છે. પોલીસને આ બાઈક ચોર ગેંગ પાસેથી અત્યાર સુધીમાં 50 બાઈક મળી છે.