શોધખોળ કરો

હંસિકા મોટવાણી 16 વર્ષની ઉંમરે દેખાતી હતી આટલી મેચ્યોર, માતાએ આ કારણે આપ્યાં હતા આવા ઇન્જેકશન

Hansika Motwani Birthday: હંસિકા મોટવાણી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી અને પછી તેણે અચાનક લીડ રોલમાં કમબેક કર્યું.

દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી હંસિકા મોટવાણી  પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. હંસિકા મોટવાણીએ બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટીવી શો 'શકા લાકા બૂમ બૂમ' દ્વારા ઘર-ઘરમાં જાણીતી બની હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે હંસિકાનું કામ લોકોને પસંદ આવ્યું હતું પરંતુ તે પછી તે પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી.

બાળ કલાકારને માતાએ આપ્યા હતા આવા ઈન્જેક્શન!

હંસિકા મોટવાણી લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર હતી અને પછી તેણે અચાનક લીડ રોલમાં કમબેક કર્યું. હંસિકા મોટવાણીમાં  ખૂબ જ ઓછા સમયમાં દર્શકોએ  ઘણો બદલાવ જોયો. તે પહેલા કરતાં વધુ પરિપક્વ  દેખાવા લાગી હતી. જોકે આ પાછળનું કારણ થોડા સમય પછી બહાર આવ્યું જેણે બધાને હચમચાવી દીધા.

માત્ર 16 વર્ષની ઉંમરે દેખાતી હતી મેચ્યોર

16 વર્ષની ઉંમરે હંસિકા મોટવાણી આટલી પરિપક્વ દેખાતી હોવાનું કારણ તેની માતા દ્વારા આપવામાં આવેલા હોર્મોનલ ઈન્જેક્શન હતા. મીડિયા અહેવાલો અનુસાર, હંસિકાની માતા તેની કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર હતી અને તેણે તેની પુત્રીને હોર્મોન્સનું ઇન્જેક્શન કરાવ્યું જેથી તે હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપકા સુરૂર'માં લીડ એક્ટ્રેસ દ્રારા કમબેક કરી શકે.

જો કે, હંસિકા મોટવાણીને સફળ સ્ટાર બનાવવા માટે તેની માતાના પ્રયત્નો સફળ ન થયા કારણ કે તે એટલી સફળ ન રહી. . 'આપકા સુરૂર' પછી હંસિકા ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં જોવા મળી હતી, જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. કહેવાય છે કે બીજી તરફ હંસિકાના પિતા આ બધી વાતોથી ગુસ્સે થઈને પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget