હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ
તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે સ્વીમિંગ પૂલનો છે
Hardik Pandya Wife Natasa Stankovic Video Viral: દુનિયાના સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન શરૂ થઇ ચૂકી છે. આ લીગમાં આ વખતે બે નવી ટીમો ઉમેરાઇ છે જેમાંથી એક છે ગુજરાત ટાઇટન્સ. ગુજરાત ટાઇટન્સની ટીમની આગેવાની ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. મેચમાં પતિને ચીલ કરવા તેની પત્ની નતાશા સ્ટાનકૉવિક હાજર રહે છે, અને ક્રિકેટના મેદાન પરથી તો તેના વીડિયો સામે આવી રહ્યાં છે, પરંતુ હાલમાં તેનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે, જેને જોઇને ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે સ્વીમિંગ પૂલનો છે. વીડિયોમાં એક્ટ્રેસ નતાશા લાર રંગના સ્મિમસૂટ પહેરીને હૉટ અવતારમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે પૂલમાં ગરમીમાં ઠંડા પાણીમાં ડુબકી લગાવવાનો આનંદ લઇ રહી છે.
View this post on Instagram
નતાશા સ્ટેનકોવિકે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. આ કપલે માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના પછી, તેણે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા અને જુલાઈમાં એક પુત્રને જન્મ આપ્યો.
હાર્દિકની પત્ની નતાશા સ્ટાનકોવિચે 30 જુલાઈ 2020ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો અને કપલે બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું હતું. આ પહેલા ચાલુ વર્ષે 1 જાન્યુઆરી 2020એ જ હાર્દિકે સગાઇની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram