એવામાં પાઓલી અને તેના પતિએ હેલીકોપ્ટરની મદદ લેવી પડી. રિસોર્ટમાં હાજર તમામ પ્રવાસીઓ હેલીકોપ્ટરથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. પાઓલીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
7/9
પાઓલી અને અર્જુન જે સ્કી રિસોર્ટમાં રોકાયા હતા ત્યારે ભારે બરફ વર્ષા થઈ હતી જેના કારણે રોડ અને રેલવેની સુવિધા અટકી પડી હતી. પાઓલી અને અર્જુન ઉપરાંત અન્ય તમામ પ્રવાસી એ જ સ્કી રિસોર્ટમાં ફસાઈ ગયા હતા. કડકડતી ઠંડીને કારણે પાઓલીની તબીયત પણ બગડી ગઈ હતી.
8/9
બંને લગ્ન પહેલાં એકબીજાને બે વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. આ દંપતી સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયું હતું. રોમાન્સ માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન ગણાતાં સ્વિટ્ઝરલેન્ડમાં ભારે સ્નો ફોલ થયો હતો.
9/9
ફિલ્મ હેટ સ્ટોરીથી બોલિવૂડમાં આવેલી બંગાળી અભિનેત્રી પાઓલી ડેએ ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. હેટ સ્ટોરીમાં પોતાના બોલ્ડ દૃશ્યોને કારણે ચર્ચામાં રહેલી પાઓલીએ ચોથી ડિસેમ્બરે પોતાના પરિવાર અને નજીકનાના મિત્રોની હાજરીમાં ગુવાહાટીની એક હોટેલના માલિક અર્જુન દેબ સાથે બંગાળી રીતિરિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.