હિનાએ હાલમાં બ્લેક એન્ડ રેડ થીમ પર હોટ ફોટોશૂટ કરાવ્યું છે. હિના ખાનના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/4
કસોટી ઝિંદગી કે-2માં તેની ધમાકેદાર એન્ટ્રી બાદ તે ગૂમ થઇ ગઇ હતી. જે બાદ તેનાં ફેન્સ પરેશાન હતાં જોકે હવે તેની ફરી શોમાં એન્ટ્રી થઇ છે અને તેનાં ફેન્સ ખુશ છે.
3/4
હિના ખાન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થઇ રહી છે.
4/4
મુંબઈ: ટીવીની નવી કોમોલિકા હિના ખાન તેની તસવીરોના કારણે ચર્ચામાં છે. હિના ખાને હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. હિના જાણે છે કે ચર્ચામાં રહેવાં શું કરવું તેથી જ તે તેનાં ચાહકોને ખુશ કરવાં અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે.