શોધખોળ કરો

મલાઈકા અરોરાનો આવો હતો ગ્લેમરસ અંદાજ, જુઓ જિમ બહારની તસવીરો

મલાઈકા અરોરાની સ્લિમ ટ્રિમ બોડી, ટોન્ડ લેગ્સ અને ફ્લેટ બેલીને જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાના વર્કઆઉટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. આમ તો મલાઈકા ડાયેટિંગમાં વિશ્વાસ રાખતી નથી. પરંતુ જે પણ ફૂડ ખાય છે તે હેલ્થી ખાય છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના સેક્સી ફીગર અને જિમ લૂકના કારણે સતત ચર્ચામાં રહે છે. પાપારાઝી દ્વારા ઘણીવાર તેના જિમ લૂકના ફોટો શેર કરવામાં આવે છે જે જોઈને ફેન્સ પણ પાણી-પાણી થઈ જાય છે. ત્યારે હાલમાં મલાઈકાના જિમ લૂકનો વધુ એક સેક્સી ફોટો સામે આવ્યો છે. મલાઈકા અરોરાનો આવો હતો ગ્લેમરસ અંદાજ, જુઓ જિમ બહારની તસવીરો પોતાની સુંદરતા, ફેશન અને ફિટનેસને લઈને મલાઈકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. એટલું જ નહીં ડિનર ડેટ કે કોઈ ઈવેન્ટ માટે બહાર નીકળતા જ છવાઈ જાય છે. મલાઈકા અરોરાનો આવો હતો ગ્લેમરસ અંદાજ, જુઓ જિમ બહારની તસવીરો મલાઈકા અરોરાની સ્લિમ ટ્રિમ બોડી, ટોન્ડ લેગ્સ અને ફ્લેટ બેલીને જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાના વર્કઆઉટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. આમ તો મલાઈકા ડાયેટિંગમાં વિશ્વાસ રાખતી નથી. પરંતુ જે પણ ફૂડ ખાય છે તે હેલ્થી ખાય છે. મલાઈકા અરોરાનો આવો હતો ગ્લેમરસ અંદાજ, જુઓ જિમ બહારની તસવીરો મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. એવી પણ ખબર સામે આવી હતી કે મલાઈકા અને અર્જુન જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને ઘણીવાર સાથે પાર્ટીમાં કે કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. પરંતુ તે અર્જુન સાથે હાલમાં લગ્નની વાતથી ઈનકાર કરી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget