શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ હોટ અભિનેત્રી ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને જેઠની બર્થ-ડે પાર્ટીમાં પહોંચી? નામ જાણીને આંચકો લાગશે
નિક બ્લેક કલરના સૂટમાં બોન્ડ લૂકમાં પહોંચ્યો હતો તો પ્રિયંકા ચોપરા બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી આજકાલ બહુ જ ચર્ચામાં છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક જોનસ સાથે જેઠ જો જોનસની બર્થ-ડે પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટી ન્યૂયોર્કમાં રાખવામાં આવી હતી.
બોન્ડ થીમ પર આ પાર્ટી યોજવામાં આવી હતી. પાર્ટીમાં દરેક બોન્ડ થીમ પર જ કપડાં પહેરીને પહોંચ્યા હતાં. પ્રિયંકા પણ બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં નિક સાથે મેચિંગ કરતી જોવા મળી હતી. પ્રિયંકાની આ તસવીરો વાયરલ થઈ છે.
નિક બ્લેક કલરના સૂટમાં બોન્ડ લૂકમાં પહોંચ્યો હતો તો પ્રિયંકા ચોપરા બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી હતી. પ્રિયંકા આ લૂકમાં એકદમ સેક્સી લાગી રહી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચાહકોને પણ પ્રિયંકાનો આ લૂક પસંદ આવ્યો છે.
જો જોનસ પોતાની બર્થ-ડે પાર્ટીમાં વ્હાઈટ સૂટ પહેરીને પહોંચ્યો હતો આ સમયે તેની સાથે પત્ની સોફી ટર્નર પણ જોવા મળી હતી. સોફીએ બ્લૂ કલરની હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. થોડા દિવસ પહેલાં પ્રિયંકા અને સોફી મિયામીમાં સાથે સ્પોટ થઈ હતી. જ્યાંથી બંને શોપિંગ કરતી હોય તેવી તસવીરો સામે આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion